કોલ્હાપુરમાં જથ્થાબંધ ભાવ ઓગસ્ટની શરૂઆતથી લગભગ ૨૦% વધ્યા છે, જે પ્રતિ ક્વિન્ટલ રૂ.૫,૩૫૦ ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે! રસપ્રદૃ વાત એ છે કે, ભારત વિશ્ર્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદૃક અને સૌથી મોટો ગ્રાહક છે. જો આ આયાત થાય છે, તો લગભગ દૃસ વર્ષમાં પહેલી વાર ભારત વિદૃેશથી ખાંડની આયાત કરશે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓછા વરસાદૃે આગામી સિઝનના ઉત્પાદૃન પર પ્રશ્ર્નો ઉભા કર્યા છે. બીજું એક મોટું કારણ ઇથેનોલ છે. સરકારના બ્લેિંંડગ પ્રોગામને કારણે, શેરડી અને ખાંડનો મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદૃન તરફ વાળવામાં આવી રહૃાો છે, જેના કારણે બજારમાં ખાંડની ઉપલબ્ધતામાં ઘટાડો થઈ રહૃાો છે. સરકાર ખાંડનું ઉત્પાદૃન વધારવા માટે ઓક્ટોબરમાં શરૂ થતી સિઝનમાં ઇથેનોલ માટે વપરાતા શેરડી પર પ્રતિબંધ લાદૃવાનું પણ વિચારી રહી છે. ત્રીજું કારણ તહેવારો છે. ગણેશ ચતુર્થી, દૃશેરા અને દિૃવાળી એક પછી એક આવતા રહે છે અને આ સમય દૃરમિયાન મીઠાઈઓ, પ્રોસેસ્ડ ફૂડ અને ઘરેલું વપરાશ ઝડપથી વધે છે.
રિલેટેડ ન્યૂઝ
-
૧૦ લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાત કરાશે
ખાંડના વધતા ભાવોન્ો કાબુમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય વિદૃેશ વ્યાપાર મહા નિર્દૃેશાલયે જાહેરનામુ બહાર પાડીન્ો... -
સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડનો રૂ. 17,570.00 મિલિયનનો આઈપીઓ 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે
સિમ્બાયોટેક ફાર્માલેબ લિમિટેડSymbiotecPharmalab or TheCompany) તેના ઇક્વિટી શેરોના આઈપીઓ (ઘરરયિ) ના સંદર્ભમાં બિડ/ઓફર સોમવાર, 24 ઓગસ્ટ,... -
InfinityDAO IDL ઇકોસિસ્ટમ માટે AI-બિલિયન વીમા સુરક્ષા તરફ આગળ વધે છે
IDL ટોકન પાછળ AI-સંચાલિત વિકેન્દ્રિત-ફાઇનાન્સ ઇકોસિસ્ટમ, InfinityDAO, US1 બિલિયન સુધીના કુલ વીમા મૂલ્ય સાથે સંસ્થાકીય-સ્તરના વીમા...
