સમાજ માટે કલંકરૂપ માવતર અને સંતાનો વચ્ચે કોર્ટની દખલ

આજની પ્ોઢી વૃધ્ધ માવતરોન્ો ઘરડા ઘરમાં મોકલવાનું વધુ પસંદૃ કરે છે જે અયોગ્ય છે

આ આશ્ર્ચર્યથી વધુ વેદૃાનોન્ો વિષય છે જેમાં કોર્ટે કહેવું પડી રહૃાું છે કે સંતાન પોતાના માબાપનું ધ્યાન રાખે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટિપ્પણી કરીન્ો સ્પષ્ટ રીત્ો કહૃાું હતું કે માવતરની વધતી વયનો મતલબ અસુવિધા તથા અપમાન કરવું ત્ોવુ હોવુ જોઇએ નહીં.
અદૃાલત્ો આ પણ સ્પષ્ટતા કરી હતી કે માવતરનું ધ્યાન ન રાખવા વાળા સંતાનોન્ો ત્ોમની સંપત્તિમાં દૃખલ કરવાનો અધિકાર નથી. સામાન્ય માણસના મનમાં આજે સૌથી મોટો પ્રશ્ર્ન આ થાય છે કે અદૃાલતોન્ો સંતાનોન્ો ત્ોમનું કર્તવ્ય યાદૃ અપાવવાની નોબત કેમ આવી.
લખનૌના જે મામલામાં સુપ્રીમે આ ટિપ્પણી કરવી પડી ત્ોમાં એક વૃધ્ધન્ો પોતાનું ઘર છોડીન્ો વૃધ્ધાશ્રમમાં રહેવાની ફરજ પડી હતી. યુવા દૃંપત્તિન્ો બુઝુર્ગની દૃેખરેખ રાખવાના સ્થાન્ો સંપત્તિ મળી જાય ત્ોવી િંચતા હતી.
જે માવતરે બાળકોન્ો જન્મ આપ્યો ત્ોમાં આવા સંતાનો માતા-પિતાની દૃેખરેખ રાખવાની સ્થાન્ો ત્ોમની મિલકત કેટલી ઝડપથી મળી જાય ત્ોવું વિચારે છે. અલબત્ત દૃરેક સંતાન આવુ નથી પરંતુ આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં બની રહૃાા છે.
આખરે સંબંધોમાં આવી તિરાડ કેમ પડી છે? બાળકોન્ો માવતરની સરખામણીમાં ત્ોમની મિલકત કેમ વધુ મૂલ્યવાન જણાય છે. આ વાતન્ો સંસ્કારોની ઊણપ છે ત્ોમ માની શકાય. તાજેતરમાં હરિયાણાના સોનીપતમાં એક દૃયદ્રાવક ઘટની બની હતી. વૃધ્ધાશ્રમમાં રહેતી ૭૪ વર્ષની વ્યક્તિનું મોત થયા બાદૃ આશ્રમના સંચાલકોએ આ મૃતદૃેહન્ો અંત્યોષ્ટિ આપ્યો હતો. આ મામલામાં એવું ન હતું કે મૃતકના કોઈ સંતાનો ન હતા પરંતુ મૃતકની ત્રણ પુત્રીઓએ સમયનો અભાવ છે ત્ોમ જણાવ્યું હતું અન્ો અંત્યેષ્ટિમાં હાજર રહેવા ના પાડી હતી. ત્રણેય પુત્રીઓ અસ્થિ વિસર્જન દૃરમ્યાન હાજર રહી હતી. પરંતુ ૧૨મુ કે ૧૩મું જે કરવામાં આવે છે ધાર્મિક વિધી કરી ન હતી.
સમાજમાં આ પ્રકારના ઘટનાઓ એક ચેતવણી સ્વરૂપ્ો છે. આખરે આપણે કઈ દિૃશામાં જઈ રહૃાા છીએ. જે માવતરે બાળકોન્ો જન્મ આપ્યો ત્ો જ્યારે વયોવૃદ્ધ થાય છે ત્યારે સંતાનો કેમ ત્ોમની સંભાળ લેતા નથી. ત્ોમન્ો એમ કેમ નથી લાગતું કે આજે ત્ોવો જે પોતાના માબાપ સાથે વર્તણૂંક કરે છે ત્ો વર્તણૂક જ્યારે ત્ોઓ વયોવૃધ્ધ થશે ત્યારે ત્ોમના સંતાનો ત્ોમની સાથે કરશે. માબાપ અન્ો બાળકો વચ્ચેના જે સંબંધ છે ત્ોમા અદૃાલત્ો દૃખલ કરવાનો સમય આવ્યો છે ત્ોનાથી આંખ આડા કાન કરી શકાય નહીં. જ્યાં કોઈ સરકાર અથવા અદૃાલતન્ો મધ્યસ્થી બનવુ ન પડે ત્યારે હજુ પણ સમય છે કે આપણે જે સમાજમાં બિમારી ફેલાઈ છે એની રોક માટે જરૂરી પગલાં લેવામાં આવે ત્યારે એ દિૃવસ દૃૂર નથી જ્યારે મોટા ભાગના વૃધ્ધો વૃધ્ધાશ્રમમાં વસવાટ કરતા હશે. સંતાનો પોતાના વૃધ્ધ માવતરન્ો વૃધ્ધાશ્રમમાં મૂકવા પાછળ ઘણા સામાજિક, આર્થિક, માનસિક અન્ો કૌટુિંંબક કારણો જવાબદૃાર હોય છે. આજના ઝડપથી બદૃલાતા યુગમાં આ સમસ્યા પાછળ નીચે મુજબના કારણો રહેલા છે જેમાં પ્રથમ છે સંયુક્ત પરિવારની પરંપરા ઓછી થઈ છે ઘર નાના હોય છે આથી જગ્યાની અછત હોય છે. ત્યારે માત્ર દૃંપત્તિ અન્ો બાળકો સાથે રહેવાની માનિસકતાના કારણે ઘરમાં વૃધ્ધો માટે સ્થાન રહેતું નથી. બાળકો નોકરી, વ્યવસાય કે ઉચ્ચ અભ્યાસ માટે વિદૃેશમાં સ્થાયી થાય છે આથી વિદૃેશમાં માવતરન્ો સાથે લઇ જવા ત્યાંના વાતાવરણ મુજબ અનુકૂળ થવુ અશક્ય હોવાથી ત્ોમન્ો વૃધ્ધાશ્રમમાં રાખવા પડે છે. અત્યારે બ્ો પ્ોઢીઓ વચ્ચે વિચારો, રહેણીકરણી અન્ો ષ્ટિકોણમાં તફાવત હોય છે. આથી ઘરમાં દૃરરોજ તકરાર થાય છે જેનાથી બચવા માટે અલગ રહેવાનો નિર્ણય લેવામાં આવે છે. વૃધ્ધાવસ્થામાં બિમારીનું પ્રમાણ વધે છે દૃા.ત. ડિમેન્શિયા, અલ્ઝાઇમર કે શારીરિક અશક્તિ વધે છે આથી વૃધ્ધોની સતત દૃેખભાળ રાખવી પડે છે. પતિ-પત્ની બન્ને નોકરી કરતા હોવાથી ઘરમાં વડીલોન્ો સંભાળ આપવી મુશ્કેલ થાય છે જ્યારે અમુક સંભાળ કેન્દ્રોમાં વૃધ્ધોની દૃેખરાખ રાખવામાં આવતી હોય છે.
અમુક કિસ્સાઓમાં મિલકતો કે રૂપિયા પોતાના નામે થઈ ગયા પછી બાળકો માવતર પ્રત્યે પોતાની ન્ૌતિક જવાબદૃારી સામે આંખ આડા કાન કરે છે. ઘરમાં સાસુ-વહુ વચ્ચેનો તણાવ અથવા કૌટુિંંબક તકરારના કારણે ઘરમાં વડીલો માટે રહેવું મુશ્કેલ થતુ હોય છે. ઘણા કિસ્સાઓમાં માવતર પોતાની સ્વતંત્રતા, શાંતિ અન્ો સમાન વયના લોકો સાથે સમય વિતાવવા માટે સ્વેચ્છાએ વૃધ્ધાશ્રમમાં જવાનું પસંદૃ કરે છે.
આજના સમયમાં ડિજિટલ અન્ો ઝડપી યુગમાં બાળકો સાથેનો સંબંધ માત્ર પાણી-પોષણ પ્ાૂરતો સીમિત ન રહેતા મિત્રતા અન્ો માર્ગદૃર્શનનો હોવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ