પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭ લોક કલ્યાણ માર્ગ પર બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭ લોક કલ્યાણ માર્ગ પર બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દૃરમ્યાન બાળકોએ તેમને રાખડી બાંધી હતી. પીએમ મોદૃીએ આ મુલાકાતની અમુક યાદૃગાર પળો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં બાળકો સાથે તેમનો સહજ અંદૃાજ દૃેખાઈ રહૃાો છે. પ્રધાનમંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ૭, આ તહેવાર સ્નેહ અને સાવના સંબંધોને વધારે મજબૂત કરશે અને તમામના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવશે. બાળકો સાથે પીએમ મોદૃીની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.

રિલેટેડ ન્યૂઝ