શ્રાવણ માસના કૃષ્ણપક્ષની આઠમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિૃવસ જન્માષ્ટમીના તહેવાર આડે ગણતરીના દિૃવસો રહૃાા છે, રાધાની ભક્તિ મોરલીની મિઠાસ, માખણનો સ્વાદૃ અને ગોપીઓના રાસ આ બધુ મળીન્ો શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે મહારાષ્ટ્રના થાણેમાં બ્ો મહિલાઓ પારણે ઝુલતા બાલકૃષ્ણની ચાંદૃીની મૂર્તિ ખરીદૃી રહી છે.

રિલેટેડ ન્યૂઝ