આજના યુવાનો દૃેખાદૃેખી અન્ો સૌથી આગળ રહેવાની ધેલછામાં આડેધડ ખરીદૃી કરી રહૃાા છે જે નુકસાનકારક પ્ાૂરવાર થશે
સમય ઝડપથી બદૃલાઇ રહૃાો છે અન્ો આ બદૃલાતા સમયની સાથે યુવાનોમાં જીવન જીવવાનો અંદૃાજ પણ બદૃલાઇ રહૃાો છે જીંદૃગી ન મિલેગી દૃોબારાનો જીવનમંત્ર અપનાવવા વાળી આજની યુવા પ્ોઢી. જીવનની દૃોડમાં પોતાનો સહુથી આગળ રાખવા માંગ્ો છે.
આ કારણ છે કે, વધુમાં વધુ આગળ રહેવાની વિચારધારાથી યુવાનોના જીવનના દૃરેક પાસા બદૃલાયા છે. ખાસ કરીન્ો યુવકો આજકાલ જે વસ્તુઓની જરૂર હોતી નથી ત્ોની ખરીદૃી કરી રહૃાા છે.
આ બીન જરૂરી વસ્તુઓની ખરીદૃી પાછળ યુવાનોમાં ક્યાંક ન્ો ક્યાંક અન્ય કરતાં પાછળ રહી જવાનો ડર છુપાયેલો છે આથી યુવાનો પોતાની આવક કરતાં પણ વધુ ખર્ચ કરતા હોય છે યુવાનો પોતાની આવક કેટલી છે ત્ો વિશે વિચારતા નથી આથી ત્ોમનું માસિક બજેટ પણ પ્રભાવિત થતું હોય છે.
‘મર્જ દ્વારા તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેના આંકડા ચોંકાવનારા છે જેમાં દૃર્શાવવામાં આવ્યું છે કે, જેન-ઝીના હજાર યુવાનોમાંથી ૮૫ ટકા યુવાનોએ નક્કી કરેલા બજેટ કરતાં વધુ ખર્ચ કર્યો હતો આ ફોમો ઇકોનોમીની અસર છે.
જેમાં સમાજ કરતાં પાછળ રહી જવાનો યુવાનોન્ો ડર છે આથી ત્ોઓ પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરી રહૃાા છે આજથી પાંચ દૃાયકા અગાઉ જે યુવાનન્ો કોઇપણ વસ્તુ ખરીદૃતા અગાઉ ત્ોના વિશે લંબાણપ્ાૂર્વક વિચાર કરવામાં આવતો હતો. અને આ વસ્તુ ખરીદૃવા માટે ઘરના દૃરેક સભ્યની સહમતિ લેવી પડતી હતી ત્યારબાદૃ જ ત્ો વસ્તુ ખરીદૃવામાં આવતી હતી.
પરંતુ આજે સમય બદૃલાયો છે, યુવાનો જરૂરી ન હોય ત્ોવી વસ્તુઓ પણ ખરીદૃી કરી ગૌરવ અનુભવે છે આવી બાબત નથી કે અગાઉના યુવાનોમાં કોઇ મહત્વકાંક્ષા ન હતી પરંતુ ત્ોમના માટે બજાર આજના જેટલું મોટું ન હતું યુવાનો પાસ્ો ત્ો સમયમાં મોબાઇલ હતો નહીં. બહાર ફરવાનું ચલણ પણ ઓછું હતું. ઉપરાંત કોઇપણ યુવાન પાસ્ો મોબાઇલ, લેપટોપ કે કમ્પ્યુટર ન હતું.
ત્યારના સમયમાં કાંઇ બ્રાન્ડેડ વસ્તુઓની માંગ ન હતી અને ઓનલાઇન ખરીદૃી તો હતી જ નહીં આજના યુગમાં જાહેર ખબરોનું પ્રમાણ વધ્યું છે અન્ો હપ્તા પર વસ્તુઓ ખરીદૃી શકાય ત્ોવી સગવડો પણ વધી છે આથી આવી સુવિધાઓ મળતા યુવાનો વધુ ખરીદૃી કરી રહૃાા છે આથી આ વિષ ચક્રમાંંથી યુવાનોન્ો બહાર નિકળવું મુશ્કેલી વાળુ થયું છે.
િંચતાનો વિષય આ છે છે, આજના યુવાનો મોંઘીદૃાટ વસ્તુઓની ખરીદૃી કરતાં અગાઉ વડીલોની સલાહ લેતા નથી. ત્ોમનામાં એવો ડર હોય છે કે જો વસ્તુ માટે વડીલોન્ો પ્ાૂછવામાં આવશે તો ત્ો કદૃાચ ત્ો વસ્તુ ખરીદૃવાની ના પાડશે.
જીવનમાં દૃરેક વસ્તુની જરૂરિયાત હોય છે પણ દૃેખાડો કરવા માટે જો વસ્તુઓની બિનજરૂરી ખરીદૃી કરવામાં આવે તો આ ખર્ચ ભવિષ્યમાં નુકસાનકારક પ્ાૂરવાર થાય છે કારણ કે, વધુ વસ્તુઓની ખરીદૃી કરવાથી બચત રહેતી નથી અત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે દૃેખાદૃેખી માટે કરાતો ખર્ચ અયોગ્ય છે.
મુખ્ય પ્રશ્ર્ન આ છે કે, જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરવાની વૃત્તિન્ો કેવી રીત્ો અંકુશમાં લાવી શકાશે? આથી આ પ્રશ્ર્નનો જવાબ બીજુ કોઇ નહીં માત્ર યુવાનો જ શોધી શકે છે ત્ોમના માટે વિચારવા જેવી બાબત આ છે કે, બજારના મોહથી ત્ોઓ કેવી રીત્ો અન્ો કેટલા અંશે દૃૂર રહી શકે છે.
યુવાનોએ આવતીકાલનો પણ વિચાર કરવો જોઇએ આવક કરતાં વધુ ખર્ચ કરવાની ટેવ વાળો ઇતિહાસ કોઇથી અજાણ નથી જૂના જમાનાની એક કહેવત છે કે, જેટલી લાંબી ચાદૃર હોય ત્ોટલા પગ લંબાવવા જોઇએ મતલબ સ્પષ્ટ છે કે, આગળ વધી જવાની હોડમાં ખોટા ખર્ચ પર અંકુશ મૂકવો જરૂરી છે.
યુવાનોમાં બિન જરૂરી કે બિન આયોજિત ખરીદૃી વધવા પાછળ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક, સામાજિક અને ટેકનોલોજીકલ કારણો જવાબદૃાર છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડસ અન્ો અન્યોની લાઇફ સ્ટાઇલ જોઇન્ો યુવાનોમાં અગ્રેસર રહેવાની અને પાછળ રહી જવાનો ડર અનુભવવાની લાગણી જન્મે છે.
યુપીઆઇ, ક્રેડિટ કાર્ડ અને બાય નાઉ પ્ો લેટર જેવી સુવિધાઓના લીધે ખિસ્સામાંથી રોકડ જવાનો અનુભવ થતો નથી જેથી ખર્ચ કરતી વખત્ો સંકોચ ઓછો થાય છે. ફલેશ સ્ોલ અને લિમિટેડ ટાઇમ ડીલ્સની જાહેરાતો યુવાનોન્ો ત્વરિત ખરીદૃી માટે આકર્ષે છે.
તણાવ, કંટાળો, હતાશા કે ખુશી વ્યકત કરવા માટે ઘણા યુવાનો શોિંપગન્ો મોજ મજા કે રાહત મેળવવાનો માર્ગ ગણે છે. મિત્ર વર્તુળમાં સ્વીકૃતિ મેળવવા, સ્ટેટસ સિમ્બોલ જાળવી રાખવા કે બ્રાઉડેડ કપડા-ગ્ોજેટ્સ દૃર્શાવવાના દૃબાણ હેઠળ યુવાનો વધુ ખર્ચ કરે છે.
