પશ્ર્ચિમ બંગાળના દૃુર્ગાપુર જિલ્લામાં દૃેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા ઉખાડીને જંગલમાં ફેંકી દૃેવાનો મામલો સામે આવતાં ભારે વિવાદૃ સર્જાયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે તીવ્ર રોષ વ્યક્ત કરીને પોલીસ ફરિયાદૃ નોંધાવી છે તથા દૃોષિતો સામે કડક કાર્યવાહી સાથે પ્રતિમાને પુન: સ્થાપિત કરવાની માગ કરી છે. દૃુર્ગાપુરમાં આવેલા હર્ષવર્ધન પ્રાઇમરી સ્કૂલ નજીકના મેડિટેશન સેન્ટર સામે સ્થિત પંડિત નેહરુની પ્રતિમાને ક્રેન વડે ઉખાડીને પાસેના જંગલમાં ફેંકી દૃેવામાં આવી હતી. કોંગ્રેસે આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી આ કૃત્યની સખત શબ્દૃોમાં િંનદૃા કરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉત્તર પ્રદૃેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:
૭ના મોત, અનેક ઈજાગ્રસ્ત ઉત્તર પ્રદૃેશના કૌશાંબીમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં ૭... -
ભારતે સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટનો ચુકાદૃો ફગાવ્યો
કોઈ ફેર નહીં પડે, સંધિ સ્થગિત જ રહેશે ભારતે CoAને ગેરકાયદૃે ગણાવતા કહૃાું કે આ મામલે... -
જીડીપી ગ્રોથ: સુધારા પરિણામ: નાણામંત્રી
જીડીપીના આંકડાઓ પર પ્રતિક્રિયા આપતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહૃાું, “આ ઉત્તમ પ્રદૃર્શનનો શ્રેય ભારતના લોકો અને...
