હોસ્પિટલમાં ઇલાજની કિમતોમાં પારદર્શકતાની જરૂર

ખાનગી હોસ્પિટલોમાં દૃાખલ થયેલા દૃર્દૃીઓ પાસ્ોથી બ્ોફામ રીત્ો ચાર્જ વસુલાતા હોય છે જે અયોગ્ય બાબત છે

કલ્પના કરવી જોઇએ કે, પરિવારનો કોઇ સભ્ય અચાનક આઇસીયુમાં દૃાખલ થાય તો શું થાય? આ વેળા દૃર્દૃી માટે હોસ્પિટલ બદૃલવી અથવા તબીબો સાથે ભાવ કરી શકાતો નથી. દૃર્દૃીનો ઇલાજ જરૂરી છે. િંકમત પછી નક્કી થતી હોય છે.
આથી પ્રશ્ર્ન આ ઉપસ્થિત થાય છે કે, ભારતમાં કોઇ દૃર્દૃીનો જે ઇલાજ કરવામાં આવે છે ત્ોની િંકમત નક્કી કોણ કરે તાજેતરમાં આ પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હતો આથી સંસદૃીય સમિતિએ ખાનગી હોસ્પિટલો દ્વારા દૃર્દૃીઓ પાસ્ોથી દૃવા અન્ો સારવાર પ્ોટે જે રૂપિયા વસુલવામાં આવે છે ત્ોેન્ો તર્ક સંગત બનાવવા જોઇએ ત્ોવું સ્ાૂચન કર્યુ ંહતું.
આથી ૧૨ ઓગષ્ટના રોજ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં હોસ્પિટલમાં દૃર્દૃીઓ પાસ્ોથી લેવાતી રકમનો બચાવ કર્યો હતો. અન્ો ત્યારબાદૃ ૧૩ ઓગષ્ટના રોજ સ્વાસ્થ્ય વિમો તથા મેડિકલ ખર્ચા પર સુધારાની ચર્ચા શરૂ કરી હતી.
ઇલાજની િંકમત હવે દૃર્દૃી તથા હોસ્પિટલનો અંગત મામલો નથી મૂળ પ્રશ્ર્ન આ છે કે, િંકમત ક્યા આધારે નક્કી કરવી જોઇએ કારણ કે, આથી દૃર્દૃી સુરક્ષિત રહે તથા હોસ્પિટલ ટકાઉ વ્યવસ્થા બન્ો. આ બાબત મોંઘી ખાનગી હોસ્પિટલો વિરૂધ્ધ તકલીફમાં મૂકાયેલ દૃર્દૃી વચ્ચેના ઘર્ષણની વાત નથી તાજેતરમાં રાષ્ટ્રીય આંકડા કાર્યાલયના સર્વેક્ષણ મુજબ ખાનગી હોસ્પિટલમાં જો દૃર્દૃીન્ો દૃાખલ કરવામાં આવે તો સામાન્ય રીત્ો ખર્ચ ૫૦ હજાર રૂપિયાનો થાય છે.
જ્યારે સરકારી હોસ્પિટલમાં દૃર્દૃી દૃાખલ થાય તો ૬૬૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે આથી આ રકમ પાછળ ઘણો મોટો તફાવત રહેલો છે પરંતુ ત્ોન્ો ખાનગી હોસ્પિટલો માત્ર નફો કરે છે ત્ોમ માનવું અયોગ્ય રહેશે. સ્ટાફ, આઇસીયુ, તપાસ, સંક્રમણ નિયંત્રણ તથા દૃવાઓની િંકમતનો પણ સમાવેશ થતો હોય છે તથા હોસ્પિટલનું બિલ અન્ો તબીબોની ફી અલગ સ્વરૂપ્ો વસુલાતી હોય છે આથી ખાનગી હોસ્પિટલમાંથી દૃર્દૃી પાસ્ોથી કેટલી રકમ લેવામાં આવી ત્ો જાળવું પ્ાૂરતું નથી.
એક હોસ્પિટલ કોઇ એક સર્જરી કરવા માટે બ્ો લાખ રૂપિયાની વસુલાત કરે અન્ય હોસ્પિટલ રૂપિયા ત્રણ લાખ લે તો દૃર્દૃી આ વાત નક્કી કરી શકતો નથી કે, આ જટિલતા શા માટે છે.
યોજનાબધ્ધ ઉપચાર થાય તો દૃર્દૃી તુલના કરી શકે છે. અન્યનો અભિપ્રાય મેળવી શકે છે. દૃુર્ઘટના પછી પરિવાર પાસ્ો આઇસીયુનો દૃર નક્કી કરવાનો સમય હોતો નથી આથી બજારનો જે સામાન્ય નિયમ છે ત્ો નબળો પ્ાૂરવાર થાય છે. અન્ો સરકારના હસ્તક્ષેપની કોઇ િંકમત રહેતી નથી અલબત આ હસ્તક્ષેપ સરળ નથી કારણ કે, જિલ્લામાં આવેલી હોસ્પિટલો, નાના શહેરોમાં ચાલતી ખાનગી હોસ્પિટલો તથા મોટા શહેરોમાં ચાલતી હોસ્પિટલોમાં એક સમાન ખર્ચ હોતો નથી. દૃરેક હોસ્પિટલોમાં ટેકનીક, સ્ટાફ તથા સુવિધાઓમાં તફાવત હોય છે આથી એક સમાન દૃર રાખવામાં આવે તો ગુણવત્તાન્ો નુકસાન થઇ શકે છે. બંધારણ પણ આ સંતુલનની માગ કરે છે બંધારણની કલમમાં જીવનની રક્ષાનો અધિકાર છે જ્યારે અન્ય કલમ વ્યવસાયની સ્વતંત્રતા આપ્ોે છે.
આથી પડકાર આ વાતનો છે કે, નિયમો એવા બનાવવા જોઇએ જે દૃર્દૃીઓન્ો વધુ નાણાં ચૂકવતા બચાવે પરંતુ હોસ્પિટલોની વાસ્તવિકતા પડતર તથા ગુણવત્તાની જરૂરિયાતન્ો નકારી નહીં. કેરલનો આ મામલો વિચારવા યોગ્ય છે. જ્યાં એક કેન્સરનો દૃર્દૃી જીવન રક્ષક દૃવા નજીવા દૃરે મળે ત્ો માટે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અલબત્ત કોર્ટમાંથી ચૂકાદૃો આવે ત્ો પહેલાં આ દૃર્દૃીનું મૃત્યુ થયું હતું. પરંતુ યોગ્ય િંકમત એટલે દૃરેક હોસ્પિટલ તથા દૃરેક દૃર્દૃી માટે એક જ રકમ છે ત્ોમ કહી શકાય નહીં એક જ પ્રક્રિયાની પડતર દૃર્દૃીની બિમારીની ગંભીરતા, જટિલતા તથા આઇસીયુની જરૂરિયાત મુજબ બદૃલાઇ શકે છે. આથી નિયમો હેતુ િંકમતોન્ો બાંધી રાખવા પ્ાૂરતો નથી.
હોસ્પિટલોમાં મુખ્ય પ્રક્રિયાઓ માટે પડતર પર આધારિત રેફન્સ પ્રાઇસ બ્ોન્ડ નક્કી કરવી જોઇએ જેમાં હોસ્પિટલની ક્ષમતા પ્રમાણે ચાર્જ વસુલવામાં આવે તથા દૃર્દૃી સામે છેતરિંપડી થાય નહીં અન્ો હોસ્પિટલો પોતાની મનમાની કરે નહીં.
સીજીએચએસના ભાવો ૧૫ વર્ષ સુધી અપડેટ થયા નથી જેના કારણે ઘણી હોસ્પિટલના સંચાલકોએ ખોટ થઇ રહી છે ત્ોમ જણાવી કેરાલેસ ઇલાજ આપવાનું બંધ કર્યું હતું. આખરે સરકારે ઓકટોબર ૨૦૨૫માં સ્વયં પોતાના દૃરોમાં સુધારો કર્યો હતો.
આ બોધપાઠ ખાનગી ક્ષેત્રના નિયમ પર લાગુ થવો જોઇએ કોઇ પણ નક્કી કરેલા ચાર્જિસ કાયમી રહી શકતા નથી આ ચાર્જિસોન્ો નિયમીત સમીક્ષાના દૃાયરામાં રાખવા જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ