કેન્દ્ર સરકારની ખાતરી અને કોર્ટના આદૃેશ બાદૃ નિર્ણય
દિૃલ્હીમાં ૫ સપ્ટેમ્બરે યોજાનારી પ્રસ્તાવિત માર્ચને લઈને મોટો ફેરફાર થયો છે. ઝ્રત્નઁ (કોકરોચ જનતા પાર્ટી)એ સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાની પોતાની જાહેરાત પાછી ખેંચી લીધી છે. સંગઠનના પ્રવક્તા સૌરવ દૃાસે આ નિર્ણય પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે.
સૌરવ દૃાસે જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલી સકારાત્મક ખાતરીઓ અને સુપ્રીમ કોર્ટના આજના આદૃેશને ધ્યાનમાં રાખીને ૫ સપ્ટેમ્બરની માર્ચ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી મહત્વપૂર્ણ સુનાવણી દૃરમિયાન ઝ્રત્નઁના પ્રતિનિધિએ કોર્ટને જણાવ્યું કે સંગઠન ૫ સપ્ટેમ્બરે યોજાનારી કૂચની જાહેરાત પાછી ખેંચી રહૃાું છે.
સંગઠન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલી ખાતરીઓ અને કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા આદૃેશ બાદૃ હાલ માર્ચ યોજવાની જરૂરિયાત રહેતી નથી.
માર્ચ પાછી ખેંચવામાં આવતા ૫ સપ્ટેમ્બરે દિૃલ્હીમાં ઝ્રત્નઁ દ્વારા સુપ્રીમ કોર્ટ તરફ યોજાનારી પ્રસ્તાવિત કૂચ હવે નહીં થાય. જોકે, આ નિર્ણય બાદૃ સમગ્ર મુદ્દે કેન્દ્ર સરકારની ખાતરીઓ અને સુપ્રીમ કોર્ટના આદૃેશનું આગળ શું પરિણામ આવે છે તેના પર નજર રહેશે.
ઝ્રત્નઁ ના આ નિર્ણયથી તાત્કાલિક રીતે પ્રસ્તાવિત વિરોધ કાર્યક્રમ પર પૂર્ણવિરામ આવ્યું છે.
