ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાએ ગ્રાહકોની ખરીદૃીની પસંદૃગી પર અસર કરવાનું શરૂ કર્યું છે. માઇલેજમાં ઘટાડો અને મેન્ટેનન્સ ખર્ચ વધવાની િંચતાને કારણે કેટલાક ગ્રાહકો પરંપરાગત પેટ્રોલ વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો (ઈફ) અને ઝ્રદ્ગય્ મોડલ્સ તરફ વળી રહૃાા છે.આ બદૃલાતી પસંદૃગીના કારણે લોકપ્રિય ઈફ અને ઝ્રદ્ગય્ મોડલ્સની માંગ વધી છે અને કેટલાક વાહનો માટે વેઇિંટગ પિરિયડ પણ નોંધપાત્ર રીતે લાંબો થયો છે.
માર્કેટમાં વધેલી માંગનો સૌથી મોટો ફાયદૃો લોકપ્રિય ઈફ મોડલ્સને મળી રહૃાો છે.
