દેશના ૧૨ જેટલા રાજ્યોમાં ચાલુ સીઝનમાં અપ્ાૂરતા વરસાદૃના કારણે દૃુષ્કાળના વાદૃળો ઘેરાયા છે જ્યારે ઘણા રાજ્યોમાં વરસાદૃ આફત બનીન્ો વરસી રહૃાો છે, ઉત્તર પ્રદૃેશમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરામાં બુધવારે પડેલા ભારે વરસાદૃના પગલે શહેરમાં જળબંબાકાર સર્જાયેલા એક માર્ગ પરથી વાહનો મુશ્કેલીથી પસાર થઇ રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ