ચાલુ વર્ષે નીતિ આયોગની બ્ોઠકમાં વડાપ્રધાન્ો જિલ્લા સ્તર પર જીડીપીનું અનુમાન ત્ૌયાર સફળતા માપવાની વર્તમાન જે વ્યવસ્થા છે ત્ો ઉપરથી નીચે તરફ આવે છે ત્ોમાં ફેરફાર કરીન્ો વિકેન્દ્રીકૃત કરી પાયાના સ્તરે સમીક્ષા થાય ત્ો તરફ લઇ જવાની ત્ૌયારી દૃર્શાવવામાં આવી છે. દૃેશના દૃરેક જિલ્લાનું આર્થિક પ્રદૃર્શન અલગ-અલગ માપવાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રીય સમાનતાઓ છે ત્ોન્ો બહાર લાવવી તથા આર્થિક સમૃધ્ધિન્ો અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે પરંતુ મુળ પ્રશ્ર્ન આ છે કે, આ બાબતની પહેલ કોણ કરે? પરંપરાગત રીત્ો જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન કાયદૃો અન્ો વ્યવસ્થા, કર ઉઘરાવવો, કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવો, પ્ાૂર, ભૂકંપ કે અન્ય હોનારતો થાય ત્યારે પ્રજાની સુરક્ષા કરવી તથા સરકારી વિભાગો વચ્ચે સંકલન જાળવી રાખવું ત્ો મુખ્ય બાબત હોય. છે આથી પ્રજાની અપ્ોક્ષા જિલ્લા પ્રશાસન સામે વધુ હોતી નથી.
આ મુદ્દે એડમ સ્મિથે જણાવ્યું હતું કે, ગરીબીની વાસ્તવિક સમસ્યા વિતરણની નથી પરંતુ ઉત્પાદૃનની છે આપણું વર્તમાન વહીવટી માળખું અસલી સમસ્યાઓ જે થાય છે ત્ોનાથી ઘણું દૃૂર છે આથી જિલ્લામાં રહેતા યુવાનો રોજગારી મેળવવા માટે મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહૃાા છે અને આ માટે જિલ્લાના વહીવટી તંત્રન્ો ક્યારેય જવાબદૃાર ઠેરવવામાં આવ્યું નથી.
હવે સમય આવી ગયો છે કે, જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન રણનીતિવાળી યોજનાઓ, સંસાધનો એકત્ર કરવા તથા ત્ોની ફાળવણી કરવી ત્ો પ્ાૂરતું હોવું જોઇએ નહીં હવે જિલ્લા વહીવટી તંત્રએ આર્થિક વિકાસ અન્ો સમૃધ્ધિ કેવી રીત્ો મેળવી શકાય ત્ો પર ધ્યાન કેન્દ્રીય કરવું જરૂરી છે.
જિલ્લા ક્ષેત્રે ઉત્પાદૃકતામાં વધારો કરવો, પ્રતિસ્પર્ધા ક્ષમતાનો વિકાસ કરવો, કૌશલ્ય નિર્માણ, રોજગારીનું સર્જન તથા પ્રજાનું જીવન અન્ો સંમતિની સુરક્ષા નિશ્ર્ચિત કરવા નક્કર પ્રયાસો કરવા જોઇએ અન્ો આ માટે જિલ્લા સ્તરે વહીવટી સંગઠનનું પુર્નગઠન કરવું જરૂરી છે. આ કાયાકલ્પ નામકરણ દ્વારા શરૂ કરવી જોઇએ. જિલ્લાનું વહીવટી તંત્ર આર્થિક પ્રબંધન તરીકે ઓળખાય અને જિલ્લા કલેકટરોની ભૂમિકા આર્થિક પ્રબંધનની હોવી જોઇએ. પદૃનામથી જ ત્ો પદૃ અન્ો કાર્યાલયની ભૂમિકા સ્પષ્ટ થવી જોઇએ.
નિર્ણય પ્રક્રિયામાં વિવિધતા, લોકશાહી અન્ો સ્થાનિક આંકાક્ષાઓનો સમાવેશ કરીન્ો ત્ોન્ો નોકરીયાતોનો ગઢ બનતા અટકાવવું જોઇએ અને જિલ્લા પ્રમુખન્ો વિભિન્ન વિભાગના પ્રમુખો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા રાજકીય અન્ો સામાજિક ક્ષેત્રના નાગરિકોની એક પરિષદૃ દ્વારા સહાય મળવી જોઇએ કારણ કે, આ વ્યવસ્થા વિકાસની એક ગતિશિલ શક્તિના સ્વરૂપમાં કાર્ય કરી શકે. આ સંગઠનાત્મક માળખાના અનેક વિભાગો પણ હોવા જોઇએ જેમાં સૌથી પ્રથમ યોજના, સંસાધનોનો સંગ્રહ, તથા ફાલવણી સંબધિત હોવી જરૂરી છે. ડેટા તથા ટેકનીકથી આ વિભાગ જિલ્લા વહીવટી તંત્રની અંદૃર એક િંપક ટેન્ક ત્ૌયાર કરવી જોઇએ જે સ્થાનિક અર્થ વ્યવસ્થાની યોજનાઓન્ો વિકાસ કરવા માટે જિલ્લાના રાજકીય પ્રતિનિધિઓ, અર્થશાસ્ત્રીઓ તથા સમાજ શાસ્ત્રીઓ જે સ્ાૂચનો કરે ત્ોનો અમલ કરે.
આ પરિષદૃન્ો દૃરેક વિભાગોમાં વાસ્તવિક પ્રદૃર્શન પર વ્યાપક સામાજિક પ્રતિક્રિયાનો સમાવેશ કરતી વેળા પોતાની ત્રિમાસિક રિપોર્ટની સમીક્ષા કરે અને સારો સમન્વય સુનિશ્ર્ચિત કરવા માટે જવાબદૃારી સ્વયં ઉઠાવે. કૃષિ, પશુપાલન, તથા મત્સ્ય પાલન માટે એક અલગ વિભાગ હોવો જરૂરી છે. આ રીત્ો મોટા, મધ્યમ, લઘુઉદ્યોગ, સહિત વાણિજય વિકાસન્ો વેગ આપવા માટે વ્યવસાય અને ઉદ્યોગ વિભાગ પણ હોવો જરૂરી છે. શિક્ષણ તથા માનવ સંસાધન જિલ્લા આર્થિક પ્રવધનનો મહત્વપ્ાૂર્ણ ભાગ હોવો જરૂરી છે. ત્ોની ફરજમાં શિક્ષણ, પ્રશિક્ષણ, કૌશલ્ય વિકાસન્ો વધુ મજબ્ાૂત કરવાનું છે આ રીત્ો જિલ્લામાં મોટી હોસ્પિટલો, દૃવાખાના વગ્ોરેની સક્ષમ વ્યવસથા હોવી જોઇએ.
આ ઉપરાંત પાયાનો માળખાકિય વિભાગ હોવો જરૂરી છે જેના બ્ો ભાગ પાડી શકાય છે પ્રથમ ગ્રામજનો માટે શ્રેષ્ઠ જીવનની વ્યવસ્થા, તથા પ્રભાવશાળી નાગરિક પ્રબંધન અંતર્ગત સ્વચ્છ પાણી, મકાન સહિત સામાજિક પાયાની વસ્તુઓનું નિર્માણ ગ્રામ્ય સ્તરે સારી સડકો, પુલો, રેલવે તથા વિમાન માટે જરૂર પડે તો એરોડ્રામનું નિર્માણ વગ્ોરેની વ્યવસ્થા કરવી જરૂરી છે.
આ સમગ્ર માળખામાં આ બાબત સુનિશ્ર્ચિત કરવાની જરૂર છે કે, નવા માળખામાં નાગરિકો નોકરીદૃાતાઓની એ જાળમાં ફસાઇ ન જાય જે કયારેક સરકારી વિભાગોમાં આ બાબત બનતી હોય છે આનો સૌથી મોટો ઉપાય પ્રભાવશાળી પ્રદૃર્શનનો છે.
