૪૫ દિવસવાળી ઝંઝટ ખતમ
ઈરાન-અમેરિકા વચ્ચે ખાડી યુદ્ધ અને હોર્મુઝ સંકટના કારણે અટકેલા ગેસ પુરવઠાને પગલે સરકારે ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નિયમો બદૃલી નાખ્યા હતા. સિલિન્ડરની િંકમતથી લઈને બુિંકગ સુધી અનેક ફેરફારો થયા હતા. હવે કેન્દ્ર સરકારે ફરી એકવાર ન્ઁય્ સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે સિલિન્ડર રિફિિંલગની મુદૃત ફરીથી ૪૫ દિૃવસથી ઘટાડીને ૨૫ દિૃવસ કરી દૃીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા ન્ઁય્ રિફિલ બુિંકગનો સમયગાળો ૪૫ દિૃવસથી ઘટાડીને ૨૫ દિૃવસ કરી દૃેવામાં આવ્યો છે. આ ફેરફાર ગ્રામીણ વિસ્તારો માટે કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ, કુદૃરતી ગેસ અને પ્રવાસન રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઓઇલ માર્કેિંટગ કંપનીઓર્(ંસ્ઝ્રજ)ને આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવાનો આદૃેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદૃ હવે શહેરોની જેમ ગામડાઓમાં પણ સિલિન્ડર રિફિલ બુિંકગની મુદૃત ૨૫ દિૃવસની રહેશે. એટલે કે એક બુિંકગ પછી બીજી બુિંકગ વચ્ચે ૨૫ દિૃવસનું અંતર હોવું જોઈએ.