Jai Hind

શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીની ભૂમિકા નિભાવવી જરૂરી

બાળકોમાં ડિજિટલ લત વધી છે આથી શિક્ષકોએ આ બાબતના ફાયદૃા અન્ો ગ્ોરફાયદૃા વિશે બાળકોન્ો માહિતી આપવી જોઈએ

શિક્ષક દિૃવસના અવસરે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરતા શિક્ષકોન્ો સંબોધન કરતી વેળા વડાપ્રધાન્ો ટેકનિકના યુગમાં બાળકોના વધતા સ્ક્રીન ટાઇપ પર િંચતા વ્યક્ત કરી હતી.
સાચી બાબત આ છે કે શિક્ષકો બાળકોના માર્ગદૃર્શક બનવાની ભૂમિકા નિભાવતી વેળા આ સમસ્યાના સમાધાનમાં નિર્ણાયક ભૂમિકા અદૃા કરી શકે છે. આ બાબતમાં સૌથી મોટી િંચતા આ વાતની છે કે સ્ક્રીન પર વધુ સમય પસાર કરતા બાળકોનું બાળપણ ઝડપથી નષ્ટ થઈ રહૃાું છે.
રમતનું મેદૃાન કે દૃાદૃા-દૃાદૃી પાસ્ોથી વાર્તાઓ સાંભળવાના બદૃલે હવે કોમ્પ્યુટર અન્ો મોબાઇલ બાળકોમાં પ્રિય વસ્તુ બન્યા છે. હાલમાં સ્વતંત્ર પરિવારોનું વર્ચસ્વ વધ્યુ છે માતા અન્ો પિતા બન્ને નોકરી કરતા હોય છે આથી આ સમસ્યા વધુ ગંભીર થઈ છે. આથી આ સ્થિતિમાં શિક્ષકોએ માર્ગદૃર્શકની ભૂમિકા અદૃા કરવી જોઇએ.
બાળકોનું બાળપણ છિનવાઈ રહૃાુ છે આ વાતના ઘણા આંકડાઓ વારંવાર આવતા હોય છે ભારતમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો સરેરાશ ત્રણ કલાક સ્ક્રીન પર પસાર કરે છે. આ બાબત બાળકો માટે જોખમી પુરવાર થશે.
એક સંશોધન મુજબ ૪૯ ટકા બાળકો સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નિર્ધારિત જે સ્ક્રીન ટાઇમની સમય મર્યાદૃા છે ત્ોન્ો પસાર કરી ચૂક્યા છે. બાળકોના સ્વાસ્થ્યન્ો લઇન્ો િંચતાજનક બાબત આ છે કે સ્ાૂતા પહેલા મોબાઇલનો ઉપયોગ કરવાવાળા ૭૦ ટકા બાળકોમાં ઊંઘની ઊણપ જણાઈ છે.
તમામ વૈજ્ઞાનિક સંશોધનો આ વાત પર ભાર મૂકે છે કે શિક્ષણ સિવાય બાળકોની પહોંચથી ડિજિટલ ગ્ોજેટ્સ યથાસંભવ દૃૂર રાખવા જોઈએ. બાળકો માટે રમતના મેદૃાનમાં વિવિધ રમતો રમવી ત્ો માટે શિક્ષણ સંસ્થાઓએ જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ કે જેથી બાળકો ડિજિટલ આદૃતથી દૃૂર રહે.
અત્યારે જરૂરિયાત આ વાતની છે કે બાળકો પ્ોઇર્િંન્ટગ, સ્કેિંચગ, ગીત-સંગીત પ્રત્યે પોતાનો રસ વધારે ઉપરાંત ફિલ્મો તથા વેબસિરિઝમાં જે િંહસાના શ્યો બતાવવામાં આવે છે ત્ોનાથી બાળકોન્ો દૃૂર રાખવા જોઇએ.
બાળકો માત્ર મોબાઇલના પ્રભાવમાં આવતા નથી પરંતુ નાની વયમાં નશો કરવાની પ્રવૃત્તિ પણ કરતા હોય છે આથી બાળકોન્ો નશો અટકાવા ત્ો મુદ્દે શિક્ષકોની જવાબદૃારી વધી છે.
નશામુક્ત ભારત જેવી પાયાની પહેલ કરવા છતા શાળાઓમાં આ બાબત્ો જાગ્ાૃતિ લાવવી તથા બાળકો નશો કરતા નથી ત્ો પ્રત્યે દૃેખરેખ રાખવાની જરૂર છે. અત્યારે જરૂરિયાત આ વાતની છે કે શિક્ષકો વિષયોનું શિક્ષણ આપવાની સાથે બાળકોન્ો સાચી દિૃશામાં અન્ો વાસ્તવિક દૃુનિયા સાથે જોડે. રમત રમતમાં બાળકો શીખે ત્ોવો માહોલ બનાવે વાર્તાઓ તથા અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનું જીવન સુધરે ત્ોવો પ્રયાસ કરે.
આજે શિક્ષકોએ જાગ્ાૃત તથા સંવેદૃનશીલ થવુ પડશે શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી નથી પરંતુ સંપ્ાૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ છે શિક્ષકો માટે આ સંકલ્પ હોવો જરૂરી છે કે ત્ોઓ ગુરૂ અન્ો માર્ગદૃર્શક બન્નેની ભૂમિકા નિભાવે અન્ો નવી પ્ોઢઈન્ો શિક્ષિત કરી ત્ોમનું જીવન બચાવે.
ગુજરાતમાં બાળકોનો અભ્યાસ માટે દૃરેક સુવિધાઓ ઉપલબ્ધ છે પણ વિદ્યાર્થીઓન્ો ભણતર સાથે જોડીન્ો રાખવામાં રાજ્ય પાછળ ધકેલાયું છે. સ્કૂલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (એસઇડીઆઇ) ૨૦૨૫-૨૬માં રાજ્યનું ઓવરઓલ રેર્િંન્કગ એક જ વર્ષમાં ૧૯માંથી બ્ો સ્થાન પાછળ ધકેલાઈન્ો ૨૧માં નંબર પર પહોંચ્યું છે.
રાજ્યનો એસઇડીઆઇ સ્કોર ૦.૫૬૭થી ઘટીન્ો ૦.૫૬૫ થયો છે બીજી તરફ શાળાઓમાં સગવડતા મામલે રાજ્યનો ક્રમ ૧૫મો છે પરંતુ વિદ્યાર્થીઓન્ો શિક્ષણ સાથે જોડવામાં ૨૯માં નંબર આવે છે. ધોરણ વધતા સ્થિતિ નબળી પડી છે. પ્રાથમિકમાં ગુજરાત ૧૬માં, ઉચ્ચ પ્રાથમિકમાં ૧૯માં અન્ો માધ્યમિકમાં ૨૨માં ક્રમે છે. એટલે રાજ્ય માટે શાળામાં સગવડો વધારવાનો નહી પરંતુ વિદ્યાર્થીઓન્ો શિક્ષણ સાથે જોડી રાખવાનો મોટો પડકાર છે. આથી સરકારનું પ્રથમ ધ્યાન બાળક શાળામાં આવે છે નહી ત્ોના કરતા ભણતર સાથે જોડાયેલો રહે છે અન્ો શાળા છોડે નહીં ત્ો પર ધ્યાન આપવુ જોઇએ ખાસ કરીન્ો પ્રાથમિકતાથી માધ્યમિક તરફ જતા વિદ્યાર્થીઓન્ો ટ્રેક કરવા માટે વિલેજ લેવલથી સિટી લેવલ સુધી ચાઇલ્ડ ટ્રેિંકગ સિસ્ટમ વધુ મજબ્ાૂત કરવી પડશે.
શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનમાં સાચા માર્ગદૃર્શક બનીન્ો ત્ોમના શૈક્ષણિક અન્ો વ્યક્તિગત વિકાસમાં મહત્ત્વપ્ાૂર્ણ ભૂમિકા ભજવી શકે છે શિક્ષકોએ સૌથી પ્રથમ દૃરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાતો અન્ો ક્ષમતાઓન્ો ઓળખવાની જરૂર છે.