૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદૃીનો જન્મદિૃવસ છે. આ દિૃવસને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. નવી દિૃલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહૃાું કે પીએમ મોદૃીના જન્મદિૃવસ પર દૃેશમાં સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે. આ એટલા માટે પણ વિશેષ છે કારણ કે પીએમ મોદૃી આગામી ૭ ઓક્ટોબરે જનસેવાના ૨૫ વર્ષ પૂરા કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે પીએમ મોદૃીના જન્મદિૃવસ પર દૃેશભરમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે
પ્રેસ કોન્ફરન્સમાં નીતિન નવીને કહૃાું કે પીએમ મોદૃીના જન્મદિૃવસ પર દૃેશભરમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે કહૃાું કે ૭ ઓક્ટોબ ૨૦૨૬ના રોજ પીએમ મોદૃી જનસેવાના ૨૫ વર્ષ પૂરા કરશે. આ સફર ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદૃભાર સંભાળવાની સાથે શરૂ થઈ હતી. છેલ્લા ૨૫ વર્ષમાં ેતમણે જનસેવાથી રાષ્ટ્રસેવા તરફ વધવાના મંત્રને અપનાવતા સેવાની આ સફર સતત ચાલુ રાખી છે.
નીતિન નવીને કહૃાું કે પીએમ મોદૃીના આ ૨૫ વર્ષના સમગ્ર કાર્યકાળને આપણે એ રીતે જોઈ શકીએ કે પહેલા દિૃવસથી જે ધ્યેય વાક્ય અને ધ્યેય શબ્દૃ તેમના મનમાં રહૃાા. તેમણે તેને હંમેશા સંકલ્પ બનાવ્યા અને તેને સિદ્ધિ સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહૃાા. તેમણે કહૃાું કે તેની સફ એક સાધારણ કાર્યકર તરીકે શરૂ થઈ અને આજે દૃેશના પ્રધાન સેવક તરીકે તેમણે કાર્યોને આગળ વધાર્યા છે.
પીએમ મોદૃીના જન્મદિૃવસના અવસરે અનેક કાર્યક્રમો થશે. જેમાં પાર્ટી કાર્યકરો અને જનતા પણ ભાગ લેશે.
કાર્યક્રમની શરૂઆત રક્તદૃાન શિબિરથી થશે. ૧૭ સપ્ટેમ્બરે રક્તદૃાન શિબિરનું આયોજન કરાશે. તે દિૃવસે સાંજે ૭ વાગે આશીર્વાદૃના દૃીવાનો કાર્યક્રમ થશે. કાર્યક્રમનો હેતુ છેલ્લા ૨૫ વર્ષોમાં પીએમ મોદૃીના નિષ્ઠાવાન જનસેવા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો છે.