શું શહેરોની હવા ખરેખર શ્ર્વાસ લેવા લાયક રહી છે? મહાનગરોમાં હવામાં વાયુનું પ્રદૃૂષણ ભયજનક રીત્ો વધી રહૃાું છે
કેન્દ્રીય પર્યાવરણ, વન અન્ો જળ વાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસારિત કરાયેલ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ વર્ષ ૨૦૨૬ના આંકડા દૃર્શાવે છે કે, દૃેશમાં પ્રદૃૂષણ અટકાવવા માટે કરવામાં આવતા પ્રયાસો હવે દૃેખાયા છે.
રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ (એનસીએપી) અંતર્ગત દૃેશના ૧૩૦ શહેરોમાંથી ૧૦૮ શહેરોમાં વાયુની ગુણવત્તામાં સુધારો થયો છે. આથી આ બાબત દૃર્શાવે છે કે, તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસો સાચી દિૃશામાં ચાલી રહૃાા છે.
ઘણા શહેરોમાં પીએમ ૧૦ (૧૦ માઇક્રોમીટર અથવા ત્ોનાથી નાના કણ)ના સ્તરમાં ૪૦ ટકાથી વધુ ઘટાડો થયો છે અલબત્ત આ બાબતનું બીજુ પાસુ િંચતા ઉપજાવે ત્ોવું છે ઘણા શહેરોમાં પ્રદૃૂષણમાં ઘટાડો થવા છતાં પીએમનું સ્તર ૧૦ રહૃાું છે જે રાષ્ટ્રીય માપદૃંડ સુધી પહોંચ્યું નથી આનો અર્થ આ છે કે, જરૂરી સુધારો થયો છે પરંતુ મંજિલ હજુ દૃૂર છે.
રાજધાની દિૃલ્હી ૧૧માં સ્થાન્ોથી ૨૧માં સ્થાન્ો પહોંચ્યું છે અન્ો ૧૦ લાખથી વધુ વસ્તી વાળા શહેરોમાં લખનૌ ટોચના સ્થાન્ો રહૃાું છે આ બાબત ઉલ્લેખનીય છે જ્યારે આઠ વર્ષ સુધી ટોચના સ્થાન્ો રહેલું ઇન્દૃોર બીજા સ્થાન્ો આવ્યું છે. જે દૃર્શાવે છે કે, સ્વચ્છ હવાની દૃોડમાં ઘણા શહેરો વચ્ચે સ્પર્ધા થઇ રહી છે.
પરંતુ આ સફળતાની વચ્ચે આ પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે, શું શહેરોની હવા ખરેખર શ્ર્વાસ લેવા લાયક છે? આથી આ સર્વેક્ષણની ઉપયોગીતા એટલા માટે મહત્વની છે કે, ત્ોમાં માત્ર વાયુ ગુણવત્તા સ્ાૂચકકાંકન્ો આધાર બનાવવામાં આવ્યો નથી.
રોડ પરથી ધૂળનું નિયંત્રણ, કચરાની યોગ્ય વ્યવસ્થા, વાહનો દ્વારા કરવામા આવતું ઓછું પ્રદૃૂષણ, મકાન નિર્માણના સ્થળે કરાતી ગંદૃકી, આવા જન જાગ્ાૃતિના કાર્યક્રમો દ્વારા પ્રજામાં ઘણી સમજદૃારી આવી છે.
ભારતમાં પીએમ ૧૦ માટે વાર્ષિક સરેરાશ માપદૃેડ
૬૦ માઇક્રોગ્રામ પ્રદૃૂષણમાં ૪૦ ટકાનો જે ઘટાડો થયો છે ત્ો પર્યાપ્ત માનવામાં આવી રહૃાો છે.
સૌથી મોટો પડકાર જ્યારે મૌસમ બદૃલાશે ત્યારે આવશે શિયાળામાં દિૃલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અન્ોક શહેરોમાં પ્રદૃૂષણનું સ્તર વધે છે અન્ો તાપમાનમાં ઘટાડો થાય છે. હવાની ધીમી ગતિ, પરાળી સળગાવવાની ઘટના તથા સ્થાનિક સ્તરે કરવામાં આવતું પ્રદૃૂષણ આ બધું મળીન્ો હવા ઝેરીલી બન્ો છે આથી અન્ાૂકૂળ મોસમની સફળતા આખા વર્ષની સફળતા છે આથી અનુકૂળ મોસમની સફળતા આખા વર્ષની સફલતા છે ત્ોમ માનવું જોઇએ નહીં
દૃેશની સડકો પર વાહનોનીા સંખ્યા વધી છે. દૃેશમાં વિકાસના કામો ઝડપથી થઇ રહૃાા છે આથી મકાન બાંધકામ વેળા ઉડતી ધૂળથી વાતાવરણમાં પ્રદૃૂષણ ફેલાય છે. લોકો ખુલ્લામાં કચરો પણ સળગાવતા હોય છે આથી હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધે છે આથી હવાન્ો સ્વચ્છ રાખવા આખુ વર્ષ કામ કરવું પડશે.
દૃેશમાં વાહનોની સંખ્યા ઘટાડવા માટેે સાર્વજનિક પરિવહન સક્ષમ બનાવવું પડશે. ઇલેકટ્રિક તથા સ્વચ્છ ઇંધણ આધારિત વાહનો વધે ત્ોવું કાર્ય કરવું પડશે. અન્ો કચરા પ્રબધનની વ્યવસ્થામાં સુધારો કરવો પડશે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં જે સારૂ રેર્િંન્કગ પ્રાપ્ત થયું છે. ત્ો સ્વાગત યોગ્ય છે પરંતુ ત્ોન્ો મંજિલ નહીં દિૃશાનો સંકેત છે ત્ોમ માનવું જોઇએ.
ભારતમાં વાયુ પ્રદૃૂષણ વધવા પાછળ માનવ સર્જિત અને કુદૃરતી બંન્ો પ્રકારના પરિબળો જવાબદૃાર છે. દૃેશમાં કુલ વાયુ પ્રદૃૂષણમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો કારખાનાઓ અન્ો કોલસા આધારિત વીજળી ઘરોમાંથી નીકળતા ઝેરી વાયુઓ જેવા કે સલ્ફર ડાયોકસાઇડ અને નાઇટ્રોજન ઓકસાઇડનો છે.
પ્ોટ્રોલ અન્ો ડીઝલથી ચાલતા વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિકની સમસ્યાના કારણે કાર્બન મોનોકસાઇડ અન્ો પીએમ ૨.૫ જેવા હાનિકારક રજકણો વાતાવરણમાં ભળે છે. મોટા શહેરોમાં ઝડપથી થતા બાંધકામના કામો અને રસ્તા પરની ધૂળ હવામાં ઉડે છે. આથી વાતાવરણ બગડે છે શિયાળાની શરૂઆતમાં પંજાબ અન્ો હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવે છે આથી મોટા શહેરોમાં વધુ ધૂમાડો છવાય છે.
ગ્રામીણ વિસ્તારોમાં રસોઇ માટે લાંકડા, છાણા અન્ો ગ્રેફાઇટ જેવી વસ્તુઓનો ઉપયોગ થવાથી તથા ખુલ્લામાં કચરો સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે શિયાળામાં પવનનીગતિ મંદૃ હોય છે અન્ો તાપમાનમાં ઘટાડો થવાથી પ્રદૃૂષિત રજકણો જમીન પાસ્ો રોકાઇ જાય છે જેથી પ્રદૃૂષણનું સ્તર ઘાતક બન્ો છે.
ભારતમાં વાયુ પ્રદૃૂષણ ઘટાડવા માટે સરકાર, સમાજ અન્ો વ્યક્તિગત ત્રણ સ્તરે પગલાં લેવા જરૂરી છે.