બોમ્બ લખેલો કાગળ ક્રૂ મેમ્બરને મળ્યો હતો
બોમ્બની ધમકી મળતા લખનૌથી દૃમામ (સાઇદૃી અરેબિયા) જતી ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટન્ો અમદૃાવાદૃ ખાત્ો ઇમરજન્સી લેર્િંન્ડગ કરાયું હતું. જો કે, કોઇ શંકાસ્પદૃ વસ્તુ મળી ન હતી. જાણાવ મળતી માહિતી મુજબ આજે લખનૌથી દૃમામ (સાઉદૃી અરેબિયા) જતી ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટમાંથી ક્રૂમેમ્બરન્ો બોમ્બ લખેલો કાગળ મળ્યો હતો ત્ોથી અમદૃાવાદૃ એરપોર્ટ ખાત્ો ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.
આ ફલાઇટમાં ૧૦૭ મુસાફર અને ૬ ક્રૂ મેમ્બર હતા ઘટનાની જાણ થતાં પોલીસ, એસઓજી, સીઆઇએસએફ, બીડીએસની ટીમ ડોગ સ્કવોડ અન્ો ફાયર બ્રિગ્ોડ ત્યાં પહોંચી ગયું હતું ત્ોમજ મુસાફરો ક્રૂ મેમ્બરોન્ો એરપોર્ટ ટર્મિનલ-૨ ખાત્ો લઇ જવાયા હતા સાંજે લેન્ડ કરાયેલી આ ફલાઇટમાંથી કોઇ શંકાસ્પદૃ વસ્તુ મળી ન હોવાનું જાણવા મળ્યું હતું.