૧૩૫ વર્ષ જૂનો કાયદો રદ : કોર્ટમાં ડિજિટલ અને ક્લાઉડ બેિંંકગ રેકોર્ડ્સ હવે માન્ય પુરાવો ગણાશે

બેંકિંગ વ્યવસ્થામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ કાયદૃાકીય ફેરફાર કર્યો

બેિંંકગ વ્યવસ્થામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ કાયદૃાકીય ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયે મ્ટ્ઠહાીજિ ર્ર્મ્ાજ ઈૈઙ્ઘીહષ્ઠી છષ્ઠં, ૨૦૨૬ને ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી અમલમાં મૂકવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ કાયદૃાને રાષ્ટ્રપતિની મંજૂરી ૧૩ ઓગસ્ટે મળી હતી. નવો કાયદૃો ૧૮૯૧ના જૂના મ્ટ્ઠહાીજિ ર્ર્મ્ાજ ઈૈઙ્ઘીહષ્ઠી છષ્ઠંનું સ્થાન લેશે.
નવા કાયદૃાની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ છે કે તેમાં બેિંંકગ રેકોર્ડની વ્યાખ્યાને ટેક્નોલોજી પ્રમાણે વિસ્તૃત કરવામાં આવી છે. હવે ફિઝિકલ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, વર્ચ્યુઅલ અને ક્લાઉડ આધારિત રેકોર્ડને પણ ‘હ્વટ્ઠહાીજિ ર્ર્હ્વાજમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેકઅપ અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સંગ્રહિત રેકોર્ડને પણ આ માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે ટેક્નોલોજીમાં થતા ફેરફારો સાથે કાયદૃો પણ સુસંગત રહી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવા કાયદૃામાં ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે અલગ પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. હ્લૈજિં જીષ્ઠરીઙ્ઘેઙ્મી હેઠળ ફિઝિકલ રેકોર્ડ અને જીીર્ષ્ઠહઙ્ઘ જીષ્ઠરીઙ્ઘેઙ્મી હેઠળ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે પ્રમાણપત્રની જોગવાઈ છે. આ પ્રમાણપત્રો મેન્યુઅલ ઉપરાંત ૈંહર્કદ્બિટ્ઠર્ૈંહ ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ છષ્ઠં, ૨૦૦૦ હેઠળ માન્ય ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરથી પણ પ્રમાણિત કરી શકાશે. ખાસ વાત એ છે કે કોઈ બેિંંકગ રેકોર્ડ માત્ર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે એટલા માટે તેની પુરાવા તરીકેની સ્વીકાર્યતા નકારી શકાશે નહીં. તેની ઓથેન્ટિસિટી, ઇન્ટિગ્રિટી અને સાયબર સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે કાયદૃામાં જરૂરી સુરક્ષાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.
નવા કાયદૃામાં બેંક કાર્યવાહીનો પક્ષકાર ન હોય ત્યારે તેના અધિકારીઓને કોર્ટમાં બોલાવવા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આવા અધિકારીને સમન્સ પાઠવવા માટે કોર્ટને ‘જીષ્ઠૈટ્ઠઙ્મ ષ્ઠટ્ઠેજી લેખિતમાં નોંધવું પડશે. કાયદૃામાં પહેલીવાર ‘જીષ્ઠૈટ્ઠઙ્મ ષ્ઠટ્ઠેજીનો અર્થ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જેથી બેંકના અધિકારીઓ અથવા રેકોર્ડને કોર્ટમાં બોલાવવાની પ્રક્રિયા વધુ મર્યાદિૃત અને સ્પષ્ટ બની શકે.

રિલેટેડ ન્યૂઝ