ઝારખંડનો સૂત્રધાર અને બિહારનો યુવાન પોલીસના સકંજામાં
બાંગ્લાદૃેશ કન્ોકશન ધરાવતા આંતરરાજ્ય બોમ્બ થ્રેડ ઇ-મેઇલ સિન્ડિકેટો પર્દૃાફાશ કરી પોલીસ્ો બિહાર અને ઝારખંડના બ્ો યુવાનન્ો ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ ગત તા.૧૦ના રોજ ગુજરાત સરકારના વૈજ્ઞાનિક અને સંસદિૃય બાબતોના વિભાગના ઇ-મેઇલ આઇડી પર ર્દ્ઘહટ્ઠર્દ્બટ્ઠિખ્તહ ૫૨૬૨૭ જ્ર ખ્તદ્બટ્ઠૈઙ્મ ર્ષ્ઠદ્બ નામના ઇ-મેઇલ આઇડીમાંથી ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય, વિધાનસભા, વડાપ્રધાન, કેન્દ્રિય ગ્ાૃહમંત્રીન્ો ત્ોમજ ભારતમાં ચાલી રહેલ બ્રિકસ શિખર સંમેલન દૃરમ્યાન ભારતન્ો સહકાર આપતા દૃેશોન્ો પણ બોમ્બથી ઉડાવી દૃેવાનો ધમકી ભર્યો ઇ-મેઇલ મળી આવ્યો હતો. ત્ોથી સાયબર સ્ોન્ટર ઓફ એકસલેન્સની ટેકનીકલ ટીમે સધન વિશ્ર્લેષણ અને ડિજિટલ ટ્રેનના આધારે તપાસ કરતાં આ ઇ-મેઇલ આઇડી બિહારના ભાગલપુર ખાત્ોથી ઓપરેટ થતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્ોના આધારે પોલીસ્ો રોશનકુમાર રાજેન્દ્રકુમાર ભુમિહાર (રાય)ન્ો બિહારના ભાગલપુરથી પકડી પાડ્યો હતો. ત્ોની પ્ાૂછપરછ કરતાં આ ઇ-મેઇલ આઇડી ત્ોન્ો ઝારખંડના દૃેવધરના ગુલશનકુમાર કૌશલિંસગએ આપ્યાનું કહૃાું હતું. ત્ોથી પોલીસ્ો દૃેવધરથી ગુલશનકુમારન્ો ઝડપી પાડ્યો હતો.
બન્નેની પોલીસ્ો પુછપરછ કરતા ત્ોઓની પાસ્ોથી ૫,૧૩,૮૪૭ યુનિક ઇ-મેઇલ આઇડી તથા ત્ોમના પાસવર્ડ ધરાવતું લિસ્ટ મળી આવ્યું હતું. ત્ોઓએ આ ઇ-મેઇલ આઇડી જુદૃી જુદૃી સરકારી કચેરીઓ શાળા-કોલેજ ન્યાયાલયો ખાત્ો ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલવા અન્ો સાયબર ત્ોમજ અન્ય ગ્ોરકાયદૃેસર પ્રવૃત્તિઓ માટે બનાવવામાં આવ્યા હતા ત્ોના બદૃલામાં બાંગ્લાદૃેશ ખાત્ોના સાગરિતો દ્વારા ત્ોઓને નાણાંકીય ભંડોળ પુરૂ પાડવામાં આવતું હતું.
મુખ્ય સુત્રધાર ગુલશનકુમાર આ ઇ-મેઇલ આઇડી તથા પાસવર્ડ અન્ય રાષ્ટરવિરોધી તત્વોન્ો પુરા પાડ્યા હતા ત્ોઓ દ્વારા ઇ-મેઇલ એકાઉન્ટ બનાવવાની ત્ોમજ ઓથેન્ટિકેશન પ્રક્રિયાન્ો બાયપાસ કરવા માટે જટિલ પધ્ધતિઓનો નાણાંકીય સહાય ત્ોમજ દિૃશા નિર્દૃેશો મળતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું આ હેતુ માટે ક્રિપ્ટો વોલેટ્સનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો આ ન્ોટવર્ક પકડવા માટે ૩ રાજ્યોમાં એક સાથે ફિલ્ડ ઓપ્ોરશન હાથ ધરવામાં આવ્યું હતું.