વિઘ્નહર્તા દેવી ગણેશજીની આરાધનાના પર્વ ગણેશોત્સવની દૃેશભરમાં થઇ રહેલી હર્ષોલ્લાસભેર ઉજવણીમાં એક કે વધુ દિૃવસ માટે ગણેશની સ્થાપના કરવામાં આવે છે, દૃરમિયાન એક દિૃવસ માટે સ્થાપના કરેલા ગણેશજીની મૂર્તિઓનું બીજા દિૃવસ્ો બુધવારે વિસર્જન કરાયું હતું. નવી મુંબઇમાં દૃરિયાકિનારે ગણેશજીની મૂર્તીનું વિસર્જન કરવામાં આવી રહૃાું છે.