નરેન્દ્ર મોદૃીના જન્મદિવસે ‘વડનગરથી વારાણસી અને ‘વારાણસીથી વડનગર બાઇક યાત્રાનું આયોજન
વડાપ્રધાનની કર્મભૂમિ વારાણસીથી પણ આ જ સમયે બાઇક સ્ોવા યાત્રાનો પ્રારંભ થશે
રાજ્યભરમાં ‘આશીર્વાદૃનો દિૃવડો કાર્યક્રમ યોજાશે; કેન્દ્રના ગ્ાૃહમંત્રી અન્ો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાંકરિયા લેક ખાત્ો ૧.૨૫ લાખ દૃીવડા પ્રજવલિત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જાહેરજીવનમાં દૃેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્ોવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પ્ાૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટે.થી ૭ ઓકટોબર દૃરમિયાન દૃેશવ્યાપી ‘સ્ોવા સંકલ્પ અભિયાન યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી અન્ો વારાણસીથી વડનગર એમ બ્ો ઐતિહાસિક બાઇક સ્ોવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે સવારે ૯-૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના જન્મદિૃન્ો ત્ોમની જન્મભૂમિ વડનગર અન્ો કર્મભૂમિ વારાણસી બંન્ો સ્થળેથી એક સાથે, બ્ો અલગ-અલગ દિૃશામાં આ બાઇક સ્ોવા યાત્રાનો પ્રારંભ થવાનો છે. વડનગર ખાત્ોથી દૃેશના યશસ્વી કેન્દ્રીય ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ બાઇક સ્ોવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે.
આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ િંશદૃે, કેન્દ્રીય કેબિન્ોટ મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, પ્રદૃેશ સંગઠન મહામંત્રી રત્નાકર, યાત્રાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અને સાંસદૃ વીડી શર્મા સહિત પ્રદૃેશ પદૃાધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ત્ો જ સમયે વારાણસી ખાત્ોથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં દૃેશના રક્ષામંત્રી રાજનાથિંસહ, ઉત્તર પ્રદૃેશના મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથ, આંધ્રપ્રદૃેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિત આગ્ોવાનો અન્ો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
અમિત શાહ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘આશિર્વાદૃનો દૃીવડો કાર્યક્રમ અંતર્ગત ભારતભરમાંથી આઇકોનિક પ્લેસ તરીકે પસંદૃ કરાયેલા કાંકરિયા લેક ફ્રન્ટ ખાત્ો ૧.૨૫ લાખ દૃીવડા ત્ોમજ અડલબ્રિજ ખાત્ો ૭૬૦૦૦ દૃીવડા પ્રજવલિત કરવામાં આવશે.
આ ઉજવણીમાં શહેરના મુખ્ય વિકાસ પ્રોજેકટ્સ જેવા કે, નરેન્દ્ર મોદૃી મેડિકલ કોલેજ, એસીવીપી હોસ્પિટલ એએમસી એમઈટી ડેન્ટલ કોલેજ, અટલબ્રિજ- રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ, મેટ્રો પ્રોજેકટ, બીઆરટીએસ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેકસ અન્ો ખારીકટ કેનાલ ખાત્ો આશીર્વાદૃ દૃીવડો કાર્યક્રમ અંતર્ગત દૃીવડા પ્રગટાવવામાં આવશે, જનભાગીદૃારી વધારવાના હેતુથી સરકારી યોજનાઓના લાભાર્થીઓ પોતાના સ્વયંભૂ દૃીપ પ્રગટાવશે અન્ો વિવિધ ગણપતિ પંડાલ ખાત્ો પણ દૃીપ પ્રાગટ્ય કરાશે.