રૂ.૯૬ લાખ કરોડનું સામ્રાજ્ય ઉભુ કરનારા વોરેન બફેટે ૯૬ વર્ષની વયે નિવૃત્તિ લીધી

વિશ્ર્વના સૌથી દિૃગ્ગજ રોકાણકાર વોરેન બફેેટે પોતાની ૧ ટ્રિલિયન ડૉલરની વેલ્યુ ધરાવતી કંપની બર્કશાયર હેથવેના ચેરમેન પદૃેથી રાજીનામું આપી રહૃાા છે. વર્ષ ૧૯૬૫થી આ કંપનીનું નેતૃત્વ કરી રહેલા ૯૬ વર્ષીય બફેએ ૧૮ સપ્ટેમ્બરે શેરધારકોને પત્ર લખીને આ મોટા નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક અસરથી ચેરમેન એમેરિટસ બની જશે, પરંતુ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.
કંપનીના ઉત્તરાધિકાર આયોજન હેઠળ વોરેન બફેટની જગ્યાએ હવે તેમના પુત્ર હોવર્ડ બફેટ નવા ચેરમેન તરીકે જવાબદૃારી સંભાળશે.

રિલેટેડ ન્યૂઝ