Jai Hind

બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ નેગેટિવ આવ્યો તો પણ આઠ ક્રૂ મેમ્બર્સને કર્યા સસ્પેન્ડ

એર ઈન્ડિયા એક્સપ્રેસની કડક કાર્યવાહી

એર ઈન્ડિયા એક્સપ્રેસે ક્રૂ મેમ્બર્સની બેદૃરકારીના મામલે મોટું એક્શન લીધું છે.
એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાના ૮ ક્રૂ મેમ્બર્સને ૩ મહિના માટે ડ્યૂટી પરથી હટાવી દૃીધા છે. તેમાં ૪ પાયલટ અને ૪ કેબિન ક્રૂ મેમ્બર સામેલ છે. તેનું કારણ ઇન્ટરનેશનલ લાઇટ બાદૃ થનારો ફરજિયાત બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ છે, જે નક્કી સમયમર્યાદૃામાં થઈ શક્યો નહોતો.
હકીકતમાં, આ મામલો ૨ ઓગસ્ટનો છે.