જાપાનના આઇચી નાગોયા ખાતે યોજાયેલા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદૃાર શરૂઆત કરી બીજા દિૃવસે મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ શુિંટગમાં ભારતની મહિલા ટીમના ડાબેથી વિદૃર્ષા કોચલુમ્કલ વિનોદૃ, સોનમ મસ્કર અન્ો એલાવેનિલ વલારિન ભારતન્ો પ્રથમ સિલ્વર મેડલ અપાવી જીત્ોલા મેડલ સાથે ત્રણેય ગૃપ પોઝ આપી રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
એપ્રિલથી ઓગસ્ટ પાંચ મહિનામાં ભારતની નિકાસ ૩૪% વધી: ચીન સૌથી મોટુ ખરીદદાર
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ પાંચ મહિના દૃરમિયાન, ચીન, દૃક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયામાં ભારતની નિકાસ... -
૧૦૦૦થી વધુ ડ્રોન હુમલાથી મોસ્કો હચમચ્યુ:૨ના મોત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો રશિયામાં સંસદૃીય ચૂંટણીના અંતિમ દિૃવસ્ો આકાશમાંથી વરસી તબાહી:બાળકો... -
સુભાષનગરના સ્મશાનમાંથી ગાંજા સાથે યુવાન ઝડપાયો
કોસ્ટગાર્ડની ટીમે શંકાસ્પદ હાલતમાં ચાર ઇસમોને પકડી પાડયા બાદ એક સામે થઇ કાર્યવાહી: અન્ય યુવાનોએ વરસાદથી...
