દૃર્દૃીઓ, ડોકટરો અન્ો ફાર્માસિસ્ટ માટે સરકારની કડક સ્ાૂચનાઓ
ડ્રગ્સ રૂલ ૧૯૪૫ હેઠળની દ્ગજીછૈંડ્ઢજી એન્ટિબાયોટિક્સ સહિતની દૃવાઓ માટે યોગ્ય તબીબી દૃેખરેખ જરૂરી
સરકારના જણાવ્યા અનુસાર, દ્ગજીછૈંડ્ઢજ અને એન્ટિબાયોટિક્સ સહિત તમામ દૃવાઓનું વેચાણ અને વિતરણ દૃેશમાં માત્ર રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિક (ડોક્ટર) અથવા નિષ્ણાતની સલાહ પર જ થવું જોઈએ. દૃવાઓના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, દ્ગજીછૈંડ્ઢજ અને એન્ટિબાયોટિક્સ સહિતની ઘણી દૃવાઓને ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ હેઠળ રાખવામાં આવી છે. આ માટે યોગ્ય તબીબી દૃેખરેખ જરૂરી છે.
ઝ્રડ્ઢર્જીઝ્રં મુજબ, આવી દૃવાઓ પર ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ ના નિયમ ૯૭ અનુસાર નિર્ધારિત ચેતવણી, સાવચેતીઓ અને વેચાણની શરતો પણ દૃર્શાવવી જરૂરી છે. પરિપત્ર અનુસાર, મોટાભાગની પેઇનકિલર દૃવાઓને ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ ની અનુસૂચિ ૐમાં સામેલ કરવામાં આવી છે. તેથી રજિસ્ટર્ડ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર તેને રિટેલ સ્તરે વેચી શકાય નહીં. તેવી જ રીતે, મોટાભાગની એન્ટિબાયોટિક દૃવાઓ અનુસૂચિ ૐ૧માં સામેલ છે. તેમના પર એ ચેતવણી લખવી જરૂરી છે કે તબીબી સલાહ મુજબના ઉપયોગ સિવાય આ દૃવાઓનું સેવન જોખમી હોઈ શકે છે. સાથે જ, રજિસ્ટર્ડ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર તેને રિટેલ સ્તરે ન વેચવી જોઈએ.
સરકારે જણાવ્યું કે આ દૃવાઓનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ, જ્યારે તબીબી રીતે તેની જરૂરિયાત હોય. દૃવાની યોગ્ય માત્રા (ડોઝ) અને યોગ્ય સમયગાળાનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તેનો ઉપયોગ રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિકની દૃેખરેખ હેઠળ થવો જોઈએ.