Jai Hind

અનિયોજિત શહેરીકરણથી પર્યાવરણ સંકટમાં મૂકાયુ

દૃેશમાં ક્રોંક્રિટના જંગલો વધ્યા છે. વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે આથી ગરમીનું પ્રમાણ વધ્યું છે

જેમ જેમ શહેરોનો વિકાસ થાય છે ત્યારે સિમેન્ટ અને ક્રોિંક્રટના જંગલોથી પ્રકૃતિનું વિસ્થાપન થતું હોય છે અને જો આ વિસ્તાર ગ્ોરકાયદૃેસર હોય તો સમસ્યામાં વધારો થતો હોય છે દૃેશના દૃરેક મહાનગરોમાં ગગનચૂંબી ઇમારતો, રોડ વગ્ોરે વધ્યા છે.
અન્ો દૃરેક શહેરોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ બીજી તરફ શહેરના નાગરિકો વનસ્પતિન્ો બચાવી શક્યા નથી અલબત્ત શહેરોનો આડેધડ વિકાસ થતા ત્ોનાથી થયેલું આર્થિક નુકસાન અને પર્યાવરણમાં કેટલું નુકસાન થયું છે ત્ોની સમીક્ષા કરવી સરળ નથી.
છતાં દૃેશમાં આયોજન વગર જે જે શહેરોનો વિકાસ થયો છે ત્ોનાથી પ્રાકૃતિક સંપત્તિન્ો પારાવાર નુકસાન થયું છે અન્ો આ બાબત નવા જોખમો તરફ સંકેત કરે છે.
જાપાનના ક્યુશુ વિશ્ર્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ એશિયાના મોટા મોટા શહેરોનો અભ્યાસ કરી એક રિપોર્ટ જાહેર કર્યો છે ત્ોમના જણાવ્યા મુજબ ભારતના આઠ મોટા શહેરોમાં ૨૧૦ કરોડ રૂપિયાની પ્રાકૃતિક સંપત્તિનો નાશ કરવામાં આવ્યો છે આ શહેરોમાં વિકાસ થતા પહેલા, જંગલો, ઘાસના મેદૃાનો, વેટલેન્ડ વગ્ોરે હતું અન્ો આ પ્રાકૃતિક સંપત્તિનો વિકાસના નામે વિનાશ થયો છે અને આ સ્થળો પર સડકો, કોલોનીઓ અને વિવિધ મોલો ઉભા કરવામાં આવ્યા છે. તાજેતરમાં સંયુકત રાષ્ટ્રા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્ર્વમાં દૃરેક સપ્તાહમાં પ્ોરિસ છે ત્ોટલું નિર્માણ અન્ય શહેરોમાં થઇ રહૃાું છે શહેરોમાં ઝડપથી ક્રોકિટના જંગલો વધી રહૃાા છે. અન્ો જળવાયુ પરિવર્તનના જોખમોની સાથે પ્રદૃૂષણ અને ઊર્જાનું સંકટ વધી રહૃાું છે. કમનસીબ્ો યોગ્ય બાબત આ છે કે, વિકાસની જે ધારણાનો પરોક્ષ રીત્ો સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્ો બાબત શહેરીકરણ છે આથી શહેરોની આસપાસ સ્ોટેલાઇટ શહેર વસાવવાની વાતો કાગળો પર વધુ થઇ છે.
એક તરફ ગામડાઓમાં કૃષિ આધારિત રોજગારી ઘટી રહી છે અને બીજી તરફ ગામડાઓમાં વસવાટ કરતાં લોકો રોજગારી માટે શહેરો તરફ પ્રયાણ કરી રહૃાા છે વિકાસની આંદૃળી દૃોડથી ઘણી અવ્યવસ્થા અન્ો પડકારો ઉભા થયા છે. તમામ બાબતોથી આ વાત આપણી સમક્ષ આવે છે કે, વિભિન્ન પ્રકારના જંગલોની હાજરીથી માત્ર હવાની ગુણવત્તામાં સુધારો થયો ન હતો પરંતુ તાપમાન પણ નિયંત્રણમાં રહેતુ હતું જ્યારે હવે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહૃાા છે કે, આગામી દૃાયકાઓમાં દૃરેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે અને આ ગરમી માનવીઓ માટે અસહૃા હશે. આથી દૃેશમાં માત્ર કાગળ પર યોજનાઓ બનાવવી અપ્ાૂરતી છે ત્ોના માટે નક્કર બજેટ, રાજકિય ઇચ્છા શક્તિ અને ભાગીદૃારીની જરૂર હોય છે.
હવે દૃેશમાં વિકાસની પરિભાષા બદૃલવાની જરૂર છે વિકાસ એવો થવો જોઇએ જ્યાં સરોવર હોય, જંગલો હોય અને કુદૃરતી સંસાધનોન્ો બચાવવાની ઇચ્છા હોય આ માટે જો જરૂર પડે તો કાયદૃા કડક બનાવી ત્ોનો અમલ કરાવવો જોઇએ.
વિકાસ સાથે જોડાયેલી દૃરેક યોજનાઓન્ો પર્યાવરણની ષ્ટિથી જોવી જરૂરી છે આ વગર કોઇપણ વિકાસ ટકાઉ હશે નહીં જો સરકાર અન્ો નાગરિકો આ બાબતથી વાકેફ નહીં રહે તો આગામી પ્ોઢીન્ો પારાવાર નુકસાન થશે.
ગ્લોબલ વોર્મિંગ અન્ો કલાઇમેટ ચેન્જ હવે માત્ર પર્યાવરણીય પરિસંવાદૃો કે વૈશ્ર્વિક સમિટના એસી હોલમાં ચર્ચા કરવા પ્ાૂરતા મર્યાદિૃત નથી પરંતુ આ બાબત ખેડૂતોના જીવનમાં અસર કરતો મહત્વનો મુદ્દો છે એશિયા અન્ો ખાસ કરીન્ો ભારતમાં તાપમાનનો પારો જે રીત્ો આગળ વધી રહૃાો છે ત્ોની કારમી અસર કૃષિ અર્થતંત્ર પર પડી છે. જે ઋતુ ચક્રના ભરોસો સદૃીઓથી ભારતનો ખેડૂત વાવણી અન્ો લલણી કરતો હતો ત્ો કુદૃરતી ચક્ર હવે વેરવિખેર થયું છે. શિયાળો ટૂંકો અન હૂંફાળો બની રહૃાો છે ઉનાળો ફેબ્રુઆરીથી અંગારા વરસાવે છે અન્ો ચોમાસુ ક્યારેક ખેડૂતોે તરસાવ્યા પછી ૨૪ કલાકમાં આખા વર્ષનું પાણી રેડીન્ો ખેતરો ધોઇ નાંખે છે. હવામાનની આ અનિશ્ર્ચિતતાથી અનાજની ગુણવત્તા, પાકનું ઉત્પાદૃન, ખેડૂતોની આર્થિક સ્થિતિ અને દૃેશની ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગટ થતા સંશોધન અહેવાલો આ ખતરાની ભયાનકતા તરફ સતત લાલબત્તી ધરી રહૃાા છે.
સંયુકત રાષ્ટ્ર સંઘની ખાદ્ય અને કૃષિ સંસ્થા તથા આબોહવા પરિવર્તન પરની આંતરરાષ્ટ્રીય સમિતિના મૂલ્યાંકન સ્પષ્ટપણે દૃર્શાવે છે કે, જો સરેરાશ વૈશ્ર્વિક તાપમાનમાં બ્ો ડિગ્રી સ્ોસ્લિયસનો વધારો થશે તો તો એશિયા અન્ો આફ્રિકાના કૃષિ પ્રધાન દૃેશોમાં અનાજના ઉત્પાદૃનમાં ૩૦ ટકા સુધીનો જંગી ઘટાડો આવશે.