Jai Hind

કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ CEC જ્ઞાનેશ કુમારનું ૪૮ કલાકમાં રાજીનામું નહીં થાય તો દૃેશભરમાં કરશું આંદૃોલન

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિૃપકેએ ૪૮ કલાકની અંદૃર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. દિૃપકેએ ચૂંટણી પંચને અલ્ટીમેટમ આપતા કહૃાું છે કે જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ૪૮ કલાકની અંદૃર રાજીનામું નહીં આપે તો દિૃલ્હી સહિત દૃેશવ્યાપી વિરોધ શરૂ કરવામાં આવશે. તેમણે કહૃાું, “જ્યાં સુધી રાજીનામું સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉભા નથી થઈએ. ”
કોકરોચ જનતા પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહૃાું, “ચૂંટણી પંચ અંગે ગઈકાલે બહાર પાડવામાં આવેલા અહેવાલથી સાબિત થાય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દૃેશના સૌથી મોટા દૃેશદ્રોહી છે. તેઓ દૃેશના સૌથી મોટા રાષ્ટ્રવિરોધી છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેઓ ભારતીય લોકશાહી માટે સૌથી મોટો ખતરો છે.” અભિજીત દિૃપકેએ જણાવ્યું હતું કે, કુલ ૧૩ કરોડથી વધુ મત હટાવવામાં આવ્યા હતા. આ કોઈ નાની સંખ્યા નથી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ અને શાસક પક્ષ (દ્ગડ્ઢછ) વચ્ચેનો તફાવત ફક્ત ૨% હતો. ૧૩ કરોડ મતો કાઢી નાખવા એ કુલ મતોના આશરે ૧૩ % થી ૧૪ % મતો કાઢી નાખવા બરાબર છે. શું જ્ઞાનેશ કુમાર જાણી જોઈને આ ૨ % ના અંતરને વધારવા માટે કરી રહૃાા છે જેથી તેઓ ક્યારેય સત્તા ગુમાવે નહીં? આવું શા માટે કરવામાં આવી રહૃાું છે? આટલા બધા મતો કાઢી નાખવાની જરૂર કેમ પડી?…”
અભિજીત દૃીપકેએ સરકાર પર નિશાન સાધ્યું તેમણે કહૃાું કે ભાજપ ૨૦૨૪ની ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. જ્યારે તેઓ બહુમતીથી પાછળ રહી ગયા ત્યારે ગભરાટ ફેલાઈ ગયો. ત્યારે તેમને સમજાયું કે દૃેશનો મૂડ બદૃલાઈ રહૃાો છે અને પ્રાદૃેશિક દૃળો મજબૂત રીતે ઉભરી રહૃાા છે પછી ભલે તે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે હોય, એનસીપી હોય, સ્ટાલિન હોય, પિનરાઈ વિજયન હોય, અરિંવદૃ કેજરીવાલ હોય કે મમતા બેનર્જી હોય. આ મુખ્યમંત્રીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવ્યા અને હરાવવામાં આવ્યા. આ માત્ર સંયોગ ન હોઈ શકે. આ પાછળ એક સ્પષ્ટ પેટર્ન છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મતવિસ્તારમાંથી ૫૦,૦૦૦ મતો દૃૂર કરવામાં આવ્યા અને તેઓ લગભગ ૧૫,૦૦૦ મતોના માર્જિનથી હારી ગયા. એમ.કે. સ્ટાલિનના મતવિસ્તારમાંથી ૧૦૦,૦૦૦ મતો દૃૂર કરવામાં આવ્યા અને તેઓ લગભગ ૪૫,૦૦૦ મતોથી હારી ગયા. દિૃલ્હીમાં અરિંવદૃ કેજરીવાલના મતવિસ્તારમાંથી ૪૦,૦૦૦ મતો દૃૂર કરવામાં આવ્યા અને તેઓ ૪,૦૦૦-૫,૦૦૦ મતોથી હારી ગયા. પિનરાઈ વિજયન જીતી શક્યા હોત પણ કેરળમાં મતદૃાન રદૃ થવાને કારણે તેઓ મુખ્યમંત્રી ન બની શક્યા. શું આ પગલું ફક્ત મજબૂત વિપક્ષી નેતાઓને દૃૂર કરવા માટે હતું? હવે, આપણને વિપક્ષ કે કોઈ ચોક્કસ પક્ષ પ્રત્યે કોઈ ખાસ લગાવ નથી, પરંતુ લોકશાહીમાં જો તમે સમગ્ર વિપક્ષને દૃૂર કરો છો તો શું તેને લોકશાહી કહી શકાય? શું તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી છે?