ભારતમાં ખેતી મુખ્ય સ્વરૂપ્ો વરસાદૃ પર આધારિત હોય છે
ચાલુ વર્ષે શેરડી અન્ો કપાસનું ઉત્પાદૃન ઘટશે
અલનીનોના પ્રભાવન્ો કારણે દૃેશમાં ચાલુ વર્ષે ચોમાસુ ૧૭ વર્ષના પ્રમાણમાં સૌથી ઓછું રહૃાું હતું. જેમાં કુલ વરસાદૃના ૧૫ ટકા ઘટાડો નોંધાયો છે. ખાસ બાબત આ છે કે, અત્યાર સુધીમાં ૧૪ રાજ્યોમાં વરસાદૃની ઘટ ૨૦ ટકાથી વધુ રહી છે.
આ રાજ્યોમાં બિહાર, પંજાબ, હરિયાણા ઉપરાંત દૃક્ષિણ ભારતના પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૯ પછી (જ્યારે વરસાદૃ ૧૮.૩ ટકા ઓછો પડ્યો હતો) આ વર્ષે દૃેશમાં સૌથી નબળું ચોમાસુ પ્ાૂરવાર થયું છે.
૧ જૂનથી ૨૧ સપ્ટે.ના સમયગાળા દૃરમ્યાન જ્યાં દૃેશમાં સામાન્ય રીત્ો ૮૨૭.૨ મી.મી. વરસાદૃ પડવો જોઇએ ત્યાં વાસ્તવિક આંકડો માત્ર ૭૦૩.૭ મી.મી. પર અટકી ગયો છે. આથી ૧૨૩.૫ મી.મી. વરસાદૃ ઓછો પડ્યો છે.
વરસાદૃ ઓછો પડતા ખરીફ પાકના ઉત્પાદૃન પર ગંભીર સંકટ ઉભું થયું છે ઉપરાંત આગામી રવિ સિઝનમાં વિવિધ પાકની રાપણી તથા દૃેશના મુખ્ય જળાશયોમાં પાણીના જળસ્તરન્ો ગંભીર જોખમમાં મૂકી દૃીધું છે.
વરસાદૃ ઓછો પડતા દૃેશના વિવિધ શહેરોમાં ગરમીના પ્રમાણમાં, પ્રદૃૂષણમાં વધારો થયો છે આથી મોટા શહેરોમાં વધુ વસ્તી હોવાના કારણે સ્વચ્છતાનો અભાવ રહેતા ગંદૃકીનું પ્રમાણ વધી જતાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે મૌસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે દૃેશના વિવિધ રાજ્યોમાં વરસાદૃ ઓછો પડવાના મુખ્ય કારણોમાં પ્રશાંત મહાસાગરમાં ઝડપથી સક્રિય થયેલા સુપર અલ નીનોનો પ્રભાવ છે.
અલ નીનોની સ્થિતિના કારણે સમુદ્રના જળ પરનું તાપમાન અસામાન્ય રીત્ો વધ્યું છે. જેણે વૈશ્ર્વિક પવન પ્રણાલીન્ો અસર કરી છે તથા ભારતીય ઉપખંડો તરફ વધતી હવાઓન્ો નબળી કરી છે. ચાલુ વર્ષે વરસાદૃ ઓછો પડ્યો છે ત્ોવું નથી. પરંતુ સમય અન્ો સ્થાનની ષ્ટિએ બ્ોહદૃ અસંતુલિત રહૃાું છે.
ભારત ખેતી પ્રધાન દૃેશ છે અન્ો ભારતમાં ખેતી સામાન્ય રીત્ો વરસાદૃ પર આધારિત છે. દૃેશમાં કરોડો ખેડૂતો જૂનથી સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદૃ પડે છે ત્ોના આધારે વાવણી કરવાની યોજના બનાવે છે. ચાલુ વર્ષે અનિયમિત વરસાદૃ પડતા ખરીફ પાક ખાસ કરીન્ો શેરડી, મકાઇ તથા કપાસની વાવણી ગત વર્ષની સરખામણીમાં ૩.૭૩ ટકા ઓછી થઇ છે. કૃષિ નિષ્ણાંતો તથા કોમોડિટી વિશ્ર્વેષકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે અનિયમિત વરસાદૃના કારણે ચોખાના ઉત્પાદૃનમાં ૧૦ મિલિયન ટન (એક કરોડ ટન)નો ઘટાડો થયો છે.
ખેતરોમાં વિવિધ પાકોન્ો જરૂરી પાણી ન મળતા જે વાવણી કરવામાં આવી હતી ત્ોનો વિકાસ અટકી ગયો છે આથી પ્રતિ હેકટર પાક ઓછો થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે આ ઉપરાંત શેરડીના પાકન્ો ગંભીર અસર પડી છે આથી આગામી મહિનાઓમાં ખાંડની અછત થાય ત્ોવી શક્યતા રહેલી છે. આ ઉપરાંત ઓછા વરસાદૃથી શેરડીના પાકન્ો ભારે નુકસાન થયું છે.
સાથે રવિ પાક (ઘઉં, ચણા, સરસો) વગ્ોેરે માટે ઓછો વરસાદૃ ખતરનાક પ્ાૂરવાર થશે. રવી ફસલોની જ્યારે ખેતરમાં વાવણી કરવામાં આવી હતી ત્યારે ખેતરની માટીમાં ભેજનું પ્રમાણ હોવું જરૂરી છે તથા રવી પાકના ઉત્પાદૃન માટે વિવિધ બંધોના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
જો વરસાદૃ ઓછો પડ્યો હોય અને બંધ ખાલી રહૃાા હોય તો આગામી સિઝનમાં કૃષિ સંકટ બ્ોવડુ થઇ શકે છે. આથી આ વાતનો સારાંશ આ છે કે વરસાદૃ ભારતીય ખેતીની લાઇફ લાઇન છે. એક ધારણા મુજબ વરસાદૃ પર અરબો ડોલરની અર્થવ્યવસ્થા નિર્ભર કરે છે ઓછામાં ઓછું ૫૦ ટકા પાણી ભારતમાં ખેતીન્ો વરસાદૃના પાણીથી મળે છે આથી િંચતા માત્ર ખરીફ પાકના ઉત્પાદૃન પ્ાૂરતી નથી. કેન્દ્રીય જળ આયોગના જણાવ્યા મુજબ ૧૫૦થી વધુ જળાશયોમાં પાણીનો લાઇવ સ્ટોરેજ (ઉપરાંત જળસ્ત્રોત ગત વર્ષની સરખામણીમાં આશરે ૩૬ ટકા ઘટી ગયો છે. દૃક્ષિણ ભારતના ૫૪ મુખ્ય બંધોમાં જળસ્તર ત્ોની કુલ ક્ષમતા કરતા ૮૦ ટકા ઘટી ગયું છે.
જળાશયોમાં પાણીની આ અછત આગામી શિયાળામાં વિજળીનું ઉત્પાદૃન તથા શહેરોમાં પીવાના પાણીના પ્ાૂરવઠાન્ો પ્રભાવિત કરશે. દૃેશમાં વરસાદૃ ઓછો પડતા હવે દૃેશની અર્થ વ્યવસ્થા તથા સામાન્ય પ્રજાના ખિસ્સા પર ત્ોની અસર પડી છે.
ઓગષ્ટ મહિનામાં ફૂડ ઇન્ફલેશન સતત ૭માં મહિનામાં વધીન્ો ૫.૯૫ ટકાના સ્તરે પહોંચ્યો છે જે ચાલુ વર્ષનો સૌથી ઉંચો દૃર માનવામાં આવે છે. આર્થિક વિશ્ર્વેષકોના જણાવ્યા પ્રમાણે ઓછો વરસાદૃ પડતા બજારમાં જરૂરી વસ્તુઓનો પ્ાૂરવઠો બજારમાં ઘટી શકે છે.
