પાટનગર દિલ્હીમાં 33 લાખથી વધુ મતદારોને ચુંટણીપંચની નોટીસમાં અનેક વીવીઆઈપીના નામ પણ ચમકી ગયા છે જેમાં પુર્વ નાયબ વડાપ્રધાન એલ.કે.અડવાણી, પુર્વ ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ તથા વિદેશમંત્રી એસ.જયશંકર, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થતો હતો અને તેઓ મતદાર છે તે માટેના ચુંટણીપંચે નિશ્ર્ચિત કરેલા પુરાવા આપવાના હતા. એક તરફ દિલ્હીમાં લાખો લોકો ચુંટણીપંચની ઓફીસમાં બીએલઓ પાસે ધકકા ખાય રહ્યા છે તે સમયે આ તમામ વીવીઆઈપીના નામ કલીયર કરી દેવામાં આવ્યા છે અને તેઓ દિલ્હીના મતદાર છે તે નિશ્ર્ચિત થઈ ગયું છે. આ વિવાદ ચગ્યા બાદ વીવીઆઈપી નામો પણ બહાર આવતા ચુંટણીપંચે તેમના નામો અંગે ખાસ ચિંતા કરી હોવાનું માનવામાં આવે છે અને તેમની પાસેથી ચુંટણીપંચના અધિકારીઓ ખુદ જઈને પુરાવા લઈ આવ્યા હતા અને તે રીતે તેમના નામ ફરી એક વખત દિલ્હીની મતદાર યાદીમાં સમાવેશ થઈ ગયા છે.
રિલેટેડ ન્યૂઝ
-
કેદૃારનાથમાં વધતી ભીડ સાથે ૫ મહિનામાં ૫૦ ટનથી વધુ કચરો ફેલાયો
એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ વચ્ચે કેદૃારનાથ ધામમાંથી ૫૦.૩૦ મેટ્રિક ટન કચરો બહાર આવ્યો છે. આ આંકડો પાછલા... -
DEFCON ૨૦૨૬માં બોલ્યા સંરક્ષણ સચિવ રાજેશ સિંહ મોદૃી ટેક્નોલોજીના મોટા જાણકાર, તેઓ નવીનતા ઝડપથી ઓળખી લે છે
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર િંસહે કહૃાું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ટેક્નોલોજીના ખૂબ જ જાણકાર છે અને... -
અંગત અદૃાવતમાં કાનપુરમાં ધીંગાણું ગણેશ વિસર્જન માટે જતા શ્રદ્ધાળુઓને ઘેરી ફાયિંરગ અને બોમ્બમારો કરાયો
ઉત્તર પ્રદૃેશના કાનપુર શહેરના ફત્તેપુર ગામ પાસેથી પસાર થઈ રહેલી ગણેશ વિસર્જન યાત્રા પર અચાનક કેટલાક...
