સુરક્ષા પરિષદમાં ફેરફારને લઈને ઘણા દૃેશોએ વધુ પ્રતિનિધિત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો છે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ એટલે કે UNSCમાં ભારતના સ્થાયી સભ્યપદૃની માગને રશિયાનું ખુલ્લું સમર્થન મળ્યું છે. રશિયાના વિદૃેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહૃાું કે, રશિયા ભારતની સાથે બ્રાઝિલની સ્થાયી બેઠકની દૃાવેદૃારીનું પણ સમર્થન કરે છે. સાથે જ તેમણે પશ્ર્ચિમી દૃેશો માટે નવી સ્થાયી બેઠકો વધારવાનો વિરોધ કર્યો છે.
લાવરોવે કહૃાું કે ેંદ્ગજીઝ્રમાં સુધારાનો હેતુ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની ભાગીદૃારી વધારવાનો હોવો જોઈએ. તેમણે ખાસ કરીને જર્મની અને જાપાનને નવી સ્થાયી બેઠક આપવાનો વિરોધ કર્યો છે. રશિયાનું કહેવું છે કે આ વિસ્તારોને પરિષદૃમાં પૂરતું સ્થાન મળ્યું નથી.
લાવરોવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહૃાું કે, સુરક્ષા પરિષદૃમાં સુધારા હેઠળ પશ્ર્ચિમી દૃેશો માટે વધારાની સ્થાયી બેઠકો ન હોવી જોઈએ. તેમણે જર્મની અને જાપાનનું નામ લઈને તેમની દૃાવેદૃારીનો વિરોધ કર્યો. તેના બદૃલે રશિયા એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની વધુ ભાગીદૃારીના પક્ષમાં છે. લાવરોવે આ જ આધાર પર ભારત અને બ્રાઝિલના સ્થાયી સભ્યપદૃની દૃાવેદૃારીનું સમર્થન કર્યું છે. તેમણે એમ પણ કહૃાું કે ેંદ્ગજીઝ્રમાં સુધારા દૃરમિયાન આફ્રિકા ખંડના હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ.
ેંદ્ગ મહાસભામાં ચાલી રહેલી વર્તમાન ચર્ચા દૃરમિયાન ભારતની દૃાવેદૃારીને અન્ય દૃેશોનું સમર્થન પણ મળ્યું છે.
