આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે

‘મન કી બાતમાં બોલ્યા વડાપ્રધાન મોદૃી

મોદૃીએ સર્જિકલ સ્ટ્રાઈક, ગુજરાતના સોમનાથ મંદિૃર સ્વાભિમાન યાત્રા, મોઢેરાના સૂર્યમંદિૃર, જાતિ આધારિત વસ્તી ગણતરી સહીતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રવિવારે ‘મન કી બાત કાર્યક્રમ દ્વારા દૃેશને સંબોધિત કર્યા.
કાર્યક્રમના ૧૩૮મા એપિસોડમાં, વડાપ્રધાન મોદૃીએ સર્જિકલ સ્ટ્રાઈક અને જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે આવતીકાલે, ૨૮ સપ્ટેમ્બરે, સર્જિકલ સ્ટ્રાઈકની ૧૦મી વર્ષગાંઠ છે. ભારત હવે એવું ભારત નથી રહૃાું; આતંકવાદૃનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અગાઉ, શ્રેણીબદ્ધ વિસ્ફોટો સામાન્ય બાબત હતી. વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે આજનું ભારત આતંકવાદૃ સહન કરી શકતું નથી. અમે આતંકવાદૃ સામે ‘ઝીરો-ટોલરન્સ (શૂન્ય સહનશીલતા) નીતિ અપનાવી છે.‘મન કી બાતના ૧૩૮મા એપિસોડમાં, વડાપ્રધાન મોદૃીએ બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહૃાું કે ૧૦ વર્ષ પહેલાં, ૨૮-૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ, આતંકવાદૃ સામે સરહદૃ પાર આપણી સેનાએ જે બહાદૃુરી બતાવી હતી તેનાથી વિશ્ર્વ આશ્ર્ચર્યચકિત થઈ ગયું હતું. સર્જિકલ સ્ટ્રાઈકે સમગ્ર વિશ્ર્વ સમક્ષ ભારતની આતંકવાદૃ-વિરોધી નીતિનું એક નવું ઉદૃાહરણ િંહમતપૂર્વક રજૂ કર્યું.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે છેલ્લા એક દૃાયકામાં, બાલાકોટ એર સ્ટ્રાઈકથી લઈને ‘ઓપરેશન િંસદૃૂર સુધી, ભારતે વારંવાર સ્પષ્ટ સંદૃેશ આપ્યો છે કે જો આતંકવાદૃીઓ ભારત પર હુમલો કરવાની િંહમત કરશે, તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આજે ભારત આતંકવાદૃ સામે ‘ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી રહૃાું છે અને આપણે તેના પરિણામો જોઈ રહૃાા છીએ.
ઁસ્ મોદૃીએ દૃેશના જૂના સમયને યાદૃ કરતાં કહૃાું, એક સમય હતો જ્યારે ભારતમાં સિરિયલ બ્લાસ્ટ થવા સામાન્ય વાત બની ગઈ હતી. સપ્ટેમ્બરના આ મહિનામાં એટલે કે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ દિૃલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દૃોષ લોકો માર્યા ગયા હતા. તેના થોડા અઠવાડિયા બાદૃ જ મુંબઈમાં ૨૬/૧૧નો આટલો મોટો હુમલો થયો હતો.

રિલેટેડ ન્યૂઝ