સીઇસી જ્ઞાનેશકુમાર વિરૂધ્ધ ૨ ઓક્ટોબરના દૃેખાવોને સોનમ વાંગચુકનું સમર્થન

શિક્ષણવિદ્ અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે રવિવારે કોકરોચ જનતા પાર્ટી ના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ૨ ઓક્ટોબરે યોજાનારા પ્રસ્તાવિત પ્રદૃર્શનને સમર્થન આપ્યું છે. તેમણે કહૃાું કે દૃેશમાં જવાબદૃારી અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સારી બનાવવાના પ્રયાસોને સમર્થન મળવું જોઈએ.
સોનમ વાંગચુકે સીજેપીના પ્રસ્તાવિત પ્રદૃર્શનને સમર્થન આપ્યું છે, પરંતુ તેઓ પ્રદૃર્શન દૃરમિયાન વ્યક્તિગત રીતે હાજર રહેશે નહીં. તેમણે પોતે આ અંગે માહિતી આપી છે. સોનમ વાંગચુકનું આ નિવેદૃન ચૂંટણી પંચના કામકાજને લઈને ચાલી રહેલા વિવાદૃ વચ્ચે આવ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી કમિશનર એસ.એસ. સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં મતદૃાર નોંધણી અને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન સાથે જોડાયેલા નિર્ણયોમાં ઓછામાં ઓછા ૧૪ વખત રેકોર્ડ પર વાંધો નોંધાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ