જાપાનના નાગોયામાં ચાલી રહેલા એશિયન ગેમ્સ ૨૦૨૬માં મંગળવારે ભારતે એક જ દિવસમાં બે ગોલ્ડ જીતી લેતા ભારતે અત્યાર સુધીમાં કુલ ૬ ગોલ્ડ મેળવ્યા છે, આજે બંન્ો ગોલ્ડ ભારતની મહિલાઓએ જીત્યા છે. તસ્વીરોમાં મહિલાઓ ટ્રેપ શુિંટગના વ્યક્તિગત ઇવેન્ટમાં ભારતની શુટર નીરુ ધાન્ડાએ ગોલ્ડ જીત્યો હતો. અન્ો પછીની તસવીરમાં મહિલા એથ્લેટસ કિરણ પહાલ, યુવામ્મા માચેટ્ટીસ, પ્રાંત અને વિથ્યા રામરાજની ૪ટ૪૦૦ મીટર રીલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.