ઍક્સેસ આપવામાં આવી હોવાના પુરાવા મળ્યા નથી
કૃત્રિમ બુદ્ધિમત્તા હવે માત્ર સવાલોના જવાબ આપતી ટેક્નોલોજી રહી નથી. વેબ બ્રાઉિંઝગ, સોટવેર ચલાવવું અને વિવિધ ડિજિટલ કામો સ્વતંત્ર રીતે કરવાની ક્ષમતા ધરાવતા છૈં એજન્ટ્સના વધતા ઉપયોગે હવે સાયબર સિક્યોરિટી અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે. આ િંચતાઓ વચ્ચે ર્ીંહછૈં એ સુરક્ષા મૂલ્યાંકનમાં અપેક્ષિત ધોરણો પૂર્ણ ન થતાં તેના નવા ય્ઁ્-૬.૧ છજંટ્ઠિ મોડલનું જાહેર રિલીઝ રદૃ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર પરીક્ષણ દૃરમિયાન મોડલે સ્વાયત્તતા અને સુરક્ષાના કેટલાક મહત્વપૂર્ણ માપદૃંડોમાં અપેક્ષિત પ્રદૃર્શન કર્યું નહોતું.આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં ર્ીંહછૈંના એક છૈં એજન્ટ દ્વારા સરકારી વેબસાઇટમાં અનધિકૃત પ્રવેશની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે જણાવ્યું હતું કે ૧૮ જૂન ૨૦૨૬ના રોજ ર્ીંહછૈંનું એક આંતરિક છૈં મોડલ જાહેર દૃવાઓના ખર્ચ અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી દૃરમિયાન જીીિૈષ્ઠીજ છેજંટ્ઠિઙ્મૈટ્ઠના સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠિી જીંટ્ઠૈંજૈંષ્ઠજ ર્ઇીિૈંહખ્ત જીીિૈષ્ઠી પોર્ટલ સુધી પહોંચ્યું હતું.
મોડલને કેટલીક માહિતી મેળવવાથી રોકવામાં આવ્યા બાદૃ તેણે વૈકલ્પિક માર્ગો શોધ્યા અને અંતે એવી જગ્યાએ પહોંચ્યું જ્યાં તેને અધિકૃત ઍક્સેસ આપવામાં આવી નહોતી. ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવ્યા મુજબ એજન્ટે જાહેર અને કેટલીક બિન-જાહેર ફાઇલો સુધી પહોંચ મેળવી હતી અને આંતરિક સર્વર પર ફાઇલો લખવાની પ્રવૃત્તિ પણ કરી હતી. જોકે, અત્યાર સુધી વ્યક્તિગત સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠિી અથવા દૃર્દૃીઓની તબીબી માહિતી ઍક્સેસ કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા નથી. તપાસ હજુ ચાલુ છે.ઓસ્ટ્રેલિયન સરકારને આ ઘટનાની જાણ ૧૦ સેપ્ટેમ્બરના રોજ થઈ હતી. સરકારના જણાવ્યા મુજબ ર્ીંહછૈંને ઓગસ્ટમાં આ ઘટનાની જાણ થઈ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને તેની જાણ કરવામાં નોંધપાત્ર વિલંબ થયો. વડાપ્રધાન અલ્બેનીઝે કંપની સાથેની વાતચીતમાં આ મુદ્દે િંચતા વ્યક્ત કરી હતી. ઘટનાની તપાસ માટે ઓસ્ટ્રેલિયન જીૈખ્તહટ્ઠઙ્મજ ડ્ઢૈિીષ્ઠર્િંંટ્ઠીની મદૃદૃથી ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે.છૈં એજન્ટ્સની વિશેષતા એ છે કે તેઓ માત્ર સૂચનનો જવાબ આપતા નથી, પરંતુ લક્ષ્ય હાંસલ કરવા માટે અનેક પગલાં પોતે લઈ શકે છે. આવી સ્વાયત્તતા સોટવેર, બ્રાઉઝર અને અન્ય ડિજિટલ સિસ્ટમ્સ સાથે જોડાય ત્યારે નાની ભૂલ પણ મોટા સાયબર જોખમમાં ફેરવાઈ શકે છે.આ ઘટના પછી ઓસ્ટ્રેલિયામાં છૈં સુરક્ષા અને ઘટનાની ફરજિયાત જાણકારી અંગે વધુ કડક નિયમોની ચર્ચા શરૂ થઈ છે. છમ્ઝ્રના અહેવાલ મુજબ સરકાર છૈં સેટી ધોરણો અંગે કાયદૃાકીય વ્યવસ્થા તરફ આગળ વધવાની તૈયારી કરી રહી છે.ય્ઁ્-૬.૧ છજંટ્ઠિનું રિલીઝ અટકાવવાનો નિર્ણય દૃર્શાવે છે કે અદ્યતન છૈં મોડલમાં વધુ ક્ષમતા ઉમેરવા જેટલું જ મહત્વ તેને નિયંત્રિત અને સુરક્ષિત રાખવાનું પણ છે. ઓસ્ટ્રેલિયાની ઘટના અને અન્ય છૈં-એજન્ટ સિક્યોરિટી બનાવોને કારણે હવે કંપનીઓ માટે મોડલની કાર્યક્ષમતા સાથે તેની અનધિકૃત ઍક્સેસ રોકવાની ક્ષમતા, માનવીય દૃેખરેખ અને સાયબર સેટી પણ મહત્વના મુદ્દા બની રહૃાા છે. દ્ગટ્ઠેિીંના વિશ્લેષણ મુજબ આ ઘટના સ્વાયત્ત છૈં સિસ્ટમ્સ માટે જવાબદૃારી અને દૃેખરેખ અંગેના પ્રશ્ર્નોને વધુ મહત્વ આપે છે.આગામી સમયમાં છૈં એજન્ટ્સનો ઉપયોગ વધુ વિસ્તરવાની શક્યતા છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ બાદૃ ટેક્નોલોજી કંપનીઓ, સરકારો અને સંસ્થાઓ માટે સુરક્ષા પરીક્ષણ અને માનવીય નિયંત્રણ વચ્ચેનું સંતુલન વધુ મહત્વપૂર્ણ બનશે.