Jai Hind

શિક્ષકમાં શિક્ષિત હોવાની સાથે સંવેદનાની જરૂર

શિક્ષક માટે માત્ર વિષયનું જ્ઞાન પ્ાૂરતું નથી પરંતુ બાળ માનસન્ો કેવી રીત્ો સમજે છે ત્ોની સમજ હોવી જોઇએ

છતરપુરના એક નાના ગામમાં ખાનગી શાળામાં પાંચ વર્ષના વિદ્યાર્થીએ સ્કૂલ બ્ોગ ન લાવતા ત્ોન્ો માર મારવામાં આવતા પગમાં ગંભીર ઇજા થઇ હતી. આ બાબત માત્ર શિક્ષકે વિદ્યાર્થી પર ક્રૂરતા કરી છે ત્ોમ માનવી જોઇએ નહીં. પરંતુ આ ઘટના પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, બાળકોના શિક્ષણ માટે શિક્ષકની પસંદૃગી કરતી વેળા કયા માપદૃંડો રાખવામાં આવે છે અથવા રાખવા જરૂરી છે. આ પ્રશ્ર્ન એટલા માટે પણ મહત્વનો છે આવી ઘટનાઓ ઘણી વખત ઉજાગર થતી હોય છે તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં છ વર્ષના બાળકન્ો શિક્ષકે માર માર્યો હતો તથા ઉત્તર પ્રદૃેશમાં બાળકન્ો માર માર્યા પછી શિક્ષકોએ ત્ોમના વાલીઓન્ો ધમકી આપી હતી પરિસ્થિતિ અલગ છે પરંતુ આ મુદ્દે િંચતાનો વિષય એક જ છે. જે વ્યક્તિના હાથમાં બાળકોની સુરક્ષા, ભવિષ્ય અન્ો વ્યક્તિત્વ નિર્માણની જવાબદૃારી હોય ત્ો જ વ્યક્તિઓ બાળકો માટે ભયનું કારણ બનતા હોય છે.
ભારતમાં શિક્ષકોની શાળામાં ભરતી કરવા માટે શૈક્ષણિક યોગ્યતાના માપદૃંડો નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ હવે પ્રશ્ર્ન પ્ાૂછવાનો સમય આવી ગયો છે કે, શિક્ષક માટે માત્ર ‘યોગ્યતા હોવી જોઇએ ત્ોટલી બાબત પ્ાૂરતી છે. લશ્કરમાં સ્ૌનિકની પસંદૃગી કરતી વેળા લશ્કરના ઉચ્ચ અધિકારીઓ માત્ર ત્ોમની શૈક્ષણિક લાયકાત જોતા નથી.
પરંતુ લશ્કરમાં ભરતી થવા યોગ્ય ઉમેદૃવારની શારીરિક ક્ષમતા, સ્થિત, તથા અન્ય ઘણા પાસા તરફ નજર નાખવામાં આવતી હોય છે આથી શિક્ષકોના મામલામાં શું આ બાબત માનવી જોખમ ભરી નથી કે, શિક્ષક બનવા યોગ્ય વ્યક્તિ પાસ્ો વિષયનું જ્ઞાન તથા નિર્ધારિત પાત્રતા ત્ોન્ો બાળકો સાથે વ્યવહાર કરવા ત્ૌયાર કરી શકશે.? શિક્ષકોનો સામનો દૃરરોજ એવા વિદ્યાર્થીઓ સાથે થતો હોય છે જેમાં દૃરેક વિદ્યાર્થીઓનો સ્વભાવ અલગ-અલગ હોય છે. દૃરેક વિદ્યાર્થીના પરિવારની સ્થિતિ અલગ હોય છે ઉપરાંત દૃરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા અલગ હોય છે. પાંચ વર્ષનો બાળક શાળામાં સ્કૂલ બ્ોગ લાવવાનું ભૂલી શકે છે. પાંચ વર્ષનો બાળક જો બિમાર હોય, રાતનો ઉજાગરો હોય કે, પરિવારમાં અન્ય સભ્યોન્ો કોઇ તકલીફ હોય તો હોમવર્ક કરી શકતો નથી આથી શિક્ષકની વાસ્તવિક પરીક્ષા સંભવત: અહીયાથી શરૂ થતી હોય છે.
આથી શિક્ષકોની જ્યારે શાળામાં શિક્ષણ આપવા માટે પસંદૃગી કરવામાં આવે છે ત્યારે નવા ષ્ટિકોણથી વિચાર કરવાનો હવે સમય આવી ગયો છે. શિક્ષકોની પસંદૃગી કરતી વેળા ઉમેવારોની શૈક્ષણિક યોગ્યતા તથા શિક્ષક બનવા માટે લેવાતી પરીક્ષા પોતાના સ્થાન્ો યોગ્ય છે. પરંતુ ત્ોની સાથે વિદ્યાર્થીઓ ખાસ કરીન્ો બાળ માનસન્ો સમજવું, બાળકો સાથે ભાવનાત્મક પરિપકવતા, ધૈર્ય, અને સંવેદૃનશીલતા જેવા ગુણો શિક્ષકોમાં હોવા જરૂરી છે.
જ્યારે શિક્ષકની શાળામાં પસંદૃગી કરવામાં આવે શરૂઆતના તબકકામાં શિક્ષકનું વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતા વર્તનનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. અને માત્ર શિક્ષકમાં વિદ્યાર્થીઓન્ો શિક્ષણ આપવાની ક્ષમતા જોવી જોઇએ નહીં પરંતુ બાળકો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે ત્ોની યોગ્ય તપાસ કરવી જરૂરી છે.
શિક્ષકોન્ો શૈક્ષણિક સત્ર દૃરમ્યાન નિયમિત વિવિધ વિષયોની તાલીમ, વિષય ભણાવવાની સાથે ગુસ્સા પર કેવી રીત્ો નિયંત્રણ રાખવું, બાળકોના વ્યવહારન્ો સમજવો, બાળકોન્ો માર માર્યા વગર જરૂરી સમજ આપવી, અન્ો બાળકોના કયા કયા અધિકારી છે ત્ો વિશે પણ સમયે સમયે સમજ આપવી જરૂરી છે. શિક્ષકોની પસંદૃગી માત્ર ત્ોઓ શાળામાં વિદ્યાર્થીઓન્ો શિક્ષણ સાથે ત્ો પ્ાૂરતી હોવી જોઇએ નહીં. આ એવી વ્યક્તિની પસંદૃગી છે જે જ્ઞાન, સંસ્કાર તથા બાળકોના વ્યક્તિત્વન્ો આકાર આપશે આથી પ્રત્યેક શિક્ષકની યોગ્યતાની પરખ જરૂરી છે પરંતુ ત્ોનામાં કેટલી સંવેદૃના છે ત્ો જોવું જોઇએ. શાળામાં શિક્ષકોની પસંદૃગી એ સંસ્થાની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સૌથી મહત્વપ્ાૂર્ણ નિર્ણય છે યોગ્ય શિક્ષકની પસંદૃગી વખત્ો ઘણા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે જેમાં ઉમેદૃવારની વિષય મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી જોઇએ દૃા.ત. બીએડ, એમએડ વગ્ોરે ઉપરાંત ઉમેદૃવાર પાસ્ો રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ દૃા.ત. રેેટ, ટાર વગ્ોરેની ડિગ્રી હોવી જરૂરી છે.
સંબંધિત વિષય પર શિક્ષકની પક્કડ કેટલી મજબ્ાૂત છે અને અગાઉ શિક્ષણ કાર્યનો કેટલો અનુભવ છે ત્ોની ચકાસણી કરવી જોઇએ ઉમેદૃવારન્ો વાસ્તવિક વિદ્યાર્થીઓ સામે અથવા ઇન્ટરવ્યુ બોર્ડ સામે ૨૦ મીનિટનો ડેમો કલાસ આપવા કહેવુ જોઇએ.