Jai Hind

જાપાનના નગોવા ખાતે યોજાયેલા એશિયન ગેમ્સ ૨૦૨૬ની પૂર્ણાહુતિ થઈ

જાપાનના નગોવા ખાતે યોજાયેલા એશિયન ગ્ોમ્સ ૨૦૨૬ની પ્ાૂર્ણાહુતિ થઈ છે. જેમાં ભારતીય શુટરો, ખેલાડીઓ એસ્રલેટર્સ્ો શાનદૃાર પ્રદૃર્શન કરીન્ો ૨૧ ગોલ્ડ, ૨૩ સિલ્વર અન્ો ૩૭ બ્રોન્ઝ સાથે કુલ ૮૫ મેડલ જીત્યા છે. અન્ો ભારતન્ો ચોથુ સ્થાન અપાવીન્ો વિજેતા ખેલાડીઓ સ્વદૃેશ પરત ફરી રહૃાા છે. તસવીરમાં નવીદિૃલ્હીના ઇન્દિૃરા ગાંધી ઇન્ટરન્ોશનલ એરપોર્ટ ખાત્ો આવી પહોંચેલા ગોલ્ડમેડલ વિજેતા બોકસરો ડાબ્ોથી લવલિના બોર્ગોહેન, અંકુશ અન્ો પરવીન હુડ્ડા ગ્રુપ પોઝ આપી રહૃાા છે.