નિર્ણય બહુમતી કે સર્વસંમતિના નહીં હોય તો તરત રદૃ થશે: ચીફ જસ્ટિસ
ફોર્મ-૬માં અમે ફેરફાર કર્યા નથી, કોણે કર્યા ત્ો ચકાસીશુ:આશા છે કે ચૂંટણી પંચ કાયદૃા પ્રમાણે કામ કરશે:સુપ્રીમ કોર્ટ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દૃાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલામાં દૃલીલો બાદૃ સુપ્રીમ કોર્ટે ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ નકારી દૃીધી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દૃરમિયાન કહૃાું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદૃા પ્રમાણે કામ કરશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે મામલામાં ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે જીૈંઇ, ફોર્મ-૬મા ફેરફાર અને ચૂંટણી પંચના ઘણા અન્ય નિર્ણય કાયદૃામાં નક્કી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવા તેવામાં આવ્યા. અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચ સાથ જોડાયેલા કાયદૃા પ્રમાણે નિર્ણય સર્વસંમત્તિથી કે બહુમતથી લેવા જોઈએ.
આ અરજી સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર િંસહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ દૃાખલ કરી છે. રાકેશ કુમાર તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ િંસહ રજૂ થયા. તેમણે જનપ્રતિનિધિત્વ કાયદૃાના મૂળ સ્વરૂપ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો સાથે કલમ ૧૦(૨) અને ૧૦(૩) નો હવાલો આપ્યો.
વિકાસ િંસહે દૃલીલ કરી કે નવા કાયદૃાએ મુખ્ય ચૂંટણી કમિશનરને ખુબ શક્તિશાળી બનાવી દૃીધા છે. તેમણે કહૃાું કે ઝ્રઈઝ્રને નિવૃત્તિ બાદૃ પણ તપામાંથી સંરક્ષણ આપવામાં આવ્યું છે. િંસહે કહૃાું- પ્રધાનમંત્રી સુધીને આવી ઇમ્યુનિટી નથી. ત્યાં સુધી કે જજોને પણ આવું સંરક્ષણ મળ્યું નથી.
તેના પર જસ્ટિસ બાગચીએ કહૃાુ કે પદૃ પર રહેતા સંરક્ષણ પહેલાથી કાયદૃામાં હતું. િંસહે જવાબ આપ્યો કે હવે કાયદૃા નિવૃત્તિ બાદૃ પણ સુરક્ષા આપે છે. ઝ્રત્નૈંએ કહૃાું કે સંબંધિત કાયદૃાને પડકારનાર કેસ પહેલાથી પેન્ડિંગ છે. વિકાસ િંસહે કહૃાુ કે તેઓ આ મામલામાં કાયદૃાને પડકારી રહૃાાં નથી, પરંતુ તે જોવા ઈચ્છે છે કે ચૂંટણી પંચમાં શું થઈ રહૃાું છે.
અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે સ્પષ્ટ સંકેત આપ્યો કે જો ચૂંટણી પંચનો જવાબ જોયા બાદૃ સાબિત થાય છે કે નિયમ અને સર્વસંમત્તિને નજરઅંદૃાજ કરી નિર્ણય લેવામાં આવ્યો તો, કોર્ટ તે નિર્ણયને પલટવામાં સંકોચ કરશે નહીં.
સુનાવણી દૃરમિયાન સુપ્રીમ કોર્ટે કહૃાું- નોટિસનો જવાબ આવવા દૃો. જો ચૂંટણી પંચ અને રેકોર્ડથી તે સામે આવે છે કે અમુક નિર્ણય ત્રણ સભ્ય પંચની સર્વસંમત્તિ/બહુમત વગર એક તરફી લેવામાં આવ્યા છે, તો અમે તે બધા નિર્ણયને રદ્દ કરી નાખીશું. સીનિયર વકીલ વિકાસ િંસહે સુનાવણી પૂરી થવા સુધી ઝ્રઈઝ્રની શક્તિઓ સસ્પેન્ડ કરવા કે તેમની શક્તિઓ પરત લેવાની માગ કરી. સીનિયર વકીલ મેનકા ગુરૂસ્વામીએ તેની સાથે જોડાયેલી અરજીમાં ફોર્મ ૬મા કરવામાં આવેલા ફેરફારો પર સવાલ ઉઠાવ્યા અને જીૈંઇમાં મોટી ખામીઓનો આરોપ લગાવ્યો. કોર્ટે આ મામલાને એક સાથે જોડી લીધો હતો. સીનિયર એડવોકેટ મેનકા ગુરૂસ્વામીનું કહેવું છે કે આ પડકાર એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે ચૂંટણી પંચના કામકાજ સાથે જોડાયેલો છે.
એસઆઇઆર દ્વારા નામો કમી કરી લાખો લોકોન્ો મતદૃાનથી દૃૂર કરવા બંધારણ પર હુમલો
નલસર લો યુનિવર્સિટીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાનું વક્તવ્ય
મતદૃારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરમાં આશરે ૧૩ કરોડ મતદૃારોના નામની બાદૃબાકી કરાઇ હોવાના અહેવાલો વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહૃાું હતું કે નાગરિકોને મત આપવાના અધિકારોથી દૃૂર કરી દૃેતી કોઇ પણ પ્રક્રિયા મનમાની ગણાય. તેનાથી બંધારણના આર્ટિકલ ૩૨૬ (મતદૃાનનો અધિકાર) અને ૧૪ (મૌલિક અધિકાર)નું સીધુ ઉલ્લંઘન થાય છે.હૈદૃરાબાદૃની નલસર લો યુનિવર્સિટીમાં પોતાના વક્તવ્યમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને મતદૃારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆર તરફ ઇશારો કરતા કહૃાું હતું કે ભારતીય નાગરિકોને મત આપવાના અધિકારોથી દૃૂર કરી દૃેવામાં આવે કે આ હકથી તેઓ વંચિત રહી જાય તો આવી કોઇ પણ પ્રક્રિયા મનમાનીભરી ગણાય. બંધારણે નાગરિકોને જે અધિકારો આપ્યા છે તેનું ઉલ્લંઘન પણ ગણાય. લાખો ભારતીય નાગરિકો પાસેથી તેમના મત આપવાના અધિકારોને છીનવી લેતી કોઇ પણ પ્રક્રિયાને યોગ્ય ના જ ઠેરવી શકાય. લોકોના મત આપવાના અધિકારોને છીનવી લેવા બંધારણના મૂળ ઢાંચા પર હુમલો ગણાય.