વર્ષ ૨૦૨૩માં ભારત્ો શ્રેષ્ઠ દૃેખાવ કરી ૧૦૦થી વધુ મેડલો જીત્યા હતા જે ચાલુ વર્ષે માત્ર ૮૫ સુધી સિમિત રહૃાા છે
એશિયન ગ્ોમ્સ ૨૦૨૬માં ભારતના રમતવિરોએ ૮૫ પદૃકો સાથે ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. અલબત્ત આ બાબત ભારતના રમતવીરો માટે સંતોષ જનક કહી શકાય. પરંતુ રમતવીરો માટે મંઝિલ હજુ વધુ આગળ હોવી જોઇએ. ૨૧ સુર્વણ, ૨૭ રજત તથા ૩૭ કાસ્ય પદૃક જીતી લેવા એ આ બાબત દૃર્શાવે છે કે કાસ્ય પદૃક જીતી લેવા ભારતના રમતવીરો એશિયાના આ મોટા મંચ પર પોતાની ઓળખ મજબ્ાૂત કરી રહૃાા છે. ક્રિકેટ, હોકી, કબડ્ડી, તીરંદૃાજી તથા ગોલ્ફ જેવી રમતોમાં સુર્વણ પદૃક મેળવવો એ દૃેશના રમતવીરોની આકરી મહેનતનું પરિણમ છે. આથી જે ખેલાડીઓએ પદૃક જીત્યા છે ત્ોમનું સન્માન થઇ રહૃાું છે.
કોઇપણ સફળતાની સરખામણી શાબાસીની સાથે ત્ોની સાથે જોડાયેલા કેટલાક પ્રશ્ર્નોથી પણ થાય છે. આ પ્રશ્ર્ન જરૂરી છે શું ભારતના ખેલાડીઓ પોતાની રમત ક્ષમતા મુજબ મેદૃાનમાં પ્રદૃર્શન કરી રહૃાા છે. આ બાબતમાં મળેલા આંકડાઓ આ વિષયન્ો વધુ ગંભર બનાવે છે વર્ષ ૨૦૨૩માં ભારતના રમતવીરોમાં સર્વશ્રેષ્ઠ દૃેખાવ કરીન્ો આ રમતોમાં ૧૦૦થી વધુ પદૃકો જીત્યા હતા, જ્યારે આ બાબત્ો ભારતના રમતવીરોએ જીત્ોલા પદૃકોની સંખ્યા ૮૫ સુધી અટકી છે.
બીજી તરફ ચીન ૩૪૧ પદૃકો અન્ો ૧૬૯ સુર્વણ પદૃકો સાથે વધુ આગળ રહૃાું છે જાપાન તથા દૃક્ષિણ કોરિયા પણ આગળ રહૃાા છે વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દૃેશ, દૃુનિયાની ટોચની આર્થિક વ્યવસ્થાઓમાં જેનો સમાવેશ કરવામાં આવે છે ત્ોવો દૃેશ, આર્થિક વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધતો દૃેશ આ બધા પદૃચિહ્નો ભારત માટે મૂકવામાં આવી રહૃાા છે.
ત્યારે ભારત રમતોમાં જે અપ્ોક્ષા છે ત્ો પ્રમાણે કેમ પ્રદૃર્શન કરી રહૃાું નથી. સરકાર વિવિધ રમતો માટે યોજનાઓ બનાવે છે. બજેટ પણ ફાળવે છે સ્ટેડિયમો છે અને ખેલાડીઓ માટે તાલીમ કેન્દ્રો પણ છે આ બધી સગવડો હોવા છતાં ઉણપ ક્યા રહે છે શું ખેલાડીઓની પ્રતિભાની ઓળખની સાથે ત્ોન્ો આંતરરાષ્ટ્રીય સ્તરનો ખેલાડી બતાવવામાં આપણી વ્યવસ્થામાં હજુ કોઇ નબળી કડી છે? આ પ્રશ્ર્ન ખેલાડીઓની મહેનતનો નહીં પરંતુ વ્યવસ્થા સાથે જોડાયેલો છે જે આ ખેલાડીઓન્ો ત્ૌયાર કરે છે.
ભારતમાં રમતવીરોની કોઇ ઉણપ નથી જરૂર આ વાતની છે કે, ત્ોમની પ્રતિભાન્ો ઓળખવી સાચી દિૃશા અથવા માર્ગદૃર્શન આપવાની જરૂર છે આ માટે સોથી વધુ જરૂર આ બાબતની છે કે, રમત ગમત માત્ર મોટા શહેરો તથા પસંદૃગીની સંસ્થાઓ પ્ાૂરતી બાબત ન રહે. શાળાઓથી લઇન્ો જિલ્લા સ્તર સુધી એવી વ્યવસ્થા બનાવવી જોઇએ જ્યાં બાળકો રમતન્ો ભવિષ્યના વિકલ્પ તરીકે જોઇ શકે.
સારા કોચ, શ્રેષ્ઠ પોષણ, આધુનિક તાલીમ, સ્પોર્ટસ સાયન્સ, ફિટન્ોસ, માનસિક મજબ્ાૂતીની ક્ષમતા તથા જો કોઇ ખેલાડીન્ો ઇજા થાય તો તુરંત સારવાર આપવાની વ્યવસ્થા આ બધી બાબતો હવે રમત ગમત માટે જરૂરી છે.
સૌથી મોટી બાબત આ છે કે, રમતના સંઘો પર રાજન્ોતાઓ તથા અધિકારીઓ જે કબજો જમાવીન્ો બ્ોઠા છે ત્ોનાથી આ રમતોન્ો છૂટાકોર મળવો જોઇએ અન્ો રમત-ગમતની બાબત રમતવીરો તથા રમત ગમતન્ો જાણવા વ્યક્તિઓન્ો સોંપવી જોઇએ વર્ષમાં એક દિૃવસ ૨૯ ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિૃવસની ઉજવણી કરવાની બાબતથી હવે આગળ વધવું પડશે.
દૃેશમાં હવે એવી ઇકોસિસ્ટમ બનાવવી પડશે જ્યાં નવા નવા ખેલાડીઓ દૃરેક રમતોમાં મળી રહે. ત્ોઓ આગળ વધે અને વિશ્ર્વના દૃરેક મોટા રમતગમતના મંચ પર ભારતનો ધ્વજ લહેરાવે ૮૫ પદૃક ઓછા નથી પરંતુ દૃેશની મંઝિલ હજુ વધુ આગળ છે પ્રશ્ર્ન આ નથી કે, ખેલાડીઓએ શું કર્યું પ્રશ્ર્ન આ છે કે, દૃેશ દૃરેક ખેલાડીઓની ક્ષમતાન્ો આગળ લાવવા શું કરી શકે છે. જાપાનમાં ૨૦મી એશિયન ગ્ોમ્સની ઝમકદૃાર, રંગારંગ અન્ો રોમાંચક કલોિંઝગ સ્ોરેમની સાથે પ્ાૂર્ણાહૂતિ થઇ હતી. અન્ો વર્ષ ૨૦૩૦માં દૃોહામાં યોજાનારા આ રમતોત્સવ માટેની મશાલ કતારના ટોચના પ્રતિનિધિન્ો સોંપવામાં આવી હતી.
આ સમારોહમાં જાપાની સ્ટાઇલના ન્ાૃત્ય ત્ોમજ દૃેશની પરંપરાની ઝાંખી હજારો પ્રેક્ષકો, ટીવીના દૃર્શકો સામે કરવામાં આવી હતી મેડલ-ટેબલના ટોપ ફાઇલ દૃેશો આ મુજબ છે જેમાં ચીન ૧૬૯ ગોલ્ડ, ૮૯ સિલ્વર અને ૮૩ બ્રોન્ઝ કુલ ૩૪૧, જાપાન ૮૩ ગોલ્ડ, ૯૫ સિલ્વર અને ૯૧ બ્રોન્ઝ કુલ ૨૬૯, સાઉથ કોરિયા ૩૯ ગોલ્ડ, ૪૩ સિલ્વર અન્ો ૬૮ બ્રોન્ઝ કુલ ૧૫૦, ભારત ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અન્ો ૩૭ બ્રોન્ઝ કુલ ૮૫ અન્ો ઉઝબ્ોકિસ્તાન્ો ૨૧ ગોલ્ડ, ૨૫ સિલ્વર અને ૨૪ બ્રોન્ઝ સાથે કુલ ૭૦ મેડલ જીત્યા હતા.
૧૯મી સપ્ટે.એ શરૂ થયેલી ૨૦મી એશિયન ગ્ોમ્સ પ્ાૂર્ણ થઇ હતી અને એના સમાપન સમારોહમાં ભારતની મેડલ વિજેતા શુટર નીરૂ ઢાંડા ધ્વજ વાહક બની હતી.