AI અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે મોદૃીએ વાત કરી
નવી દિૃલ્હીમાં ૧૦થી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના ઉદ્ઘાટન દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને સ્મૃતિ ચિહન એનાયત કરી કેન્દ્રીય સંદૃેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિૃત્ય િંસધિયા અભિવાનદૃ કરી રહૃાા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે (૮ ઓક્ટોબર) ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (ૈંસ્ઝ્ર) ૨૦૨૬નું ઉદ્ઘાટન કર્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે (૮ ઓક્ટોબર) ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (ૈંસ્ઝ્ર) ૨૦૨૬નું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન દૃરમિયાન પીએમ મોદૃીએ કહૃાું કે, એક સમયે દૃેશ સામે ડિજિટલ ડિવાઈડ એક મોટો પડકાર હતો, પરંતુ હવે ૫ય્ કનેક્ટિવિટી દૃેશના ખૂણે-ખૂણે પહોંચી રહી છે. તેમણે લોકોનો આભાર માન્યો અને કહૃાું કે દૃેશની સેવા કરતા તેમને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે.
આ દૃરમિયાન તેમણે અભિનેતા નાના પાટેકરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદૃીએ જણાવ્યું કે છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં મોબાઈલ ફોન માત્ર વાતચીતનું સાધન નહીં, પરંતુ ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બની ગયો છે. દૃૂરના ગામડાંના બાળકો પણ મોબાઈલ અને ઈન્ટરનેટની મદૃદૃથી શિક્ષણ મેળવી રહૃાા છે. કોરોના મહામારી દૃરમિયાન પણ મોબાઈલ અને નવી ટેક્નોલોજીના કારણે કામ અને અભ્યાસ ચાલુ રાખી શકાયો હતો. તેમણે ઓનલાઈન શિક્ષણ માટે ‘દૃીક્ષા પ્લેટફોર્મનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લોકો સુધી સરળતાથી પહોંચ્યો હોવાનું જણાવ્યું. ટેલિકોમ નેટવર્કનો રિમોટ વિસ્તારો સુધી વિસ્તાર અને સસ્તા ડેટાથી ગેિંમગ, ઈ-સ્પોર્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રોને પણ વેગ મળ્યો છે. આ વખતે ૈંસ્ઝ્રની થીમ ‘જીષ્ઠટ્ઠઙ્મી ઉૈંર્રેં ર્મ્ેહઙ્ઘટ્ઠિૈીજ છે. અહીં ૫ય્, ૬ય્, છૈં, ર્્ંૈ અને સેટેલાઈટ કમ્યુનિકેશન જેવી ટેક્નોલોજી સાથે સ્માર્ટ મોબિલિટી અને ઈન્ડસ્ટ્રીયલ રોબોટિક્સનું પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન થઈ રહૃાું છે. મોટી ટેક કંપનીઓ, ટેલિકોમ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભવિષ્યની ટેક્નોલોજી રજૂ કરી રહૃાા છે. છૈંને ભારતમાં વિકસાવવા અને લોકોના હિતમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પણ ચર્ચા થશે. પીએમ મોદૃીએ ફોન અને નેટવર્કની સુરક્ષાને મહત્વપૂર્ણ ગણાવી અને કહૃાું કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ સરહદૃો માનતા નથી. તેથી સાયબર ફ્રોડ સામે લડવા માટે વૈશ્ર્વિક સ્તરે ફ્રેમવર્ક અને અસરકારક મિકેનિઝમ તૈયાર કરવાની જરૂર છે. ૈંસ્ઝ્ર ૨૦૨૬માં નવી ટેક્નોલોજીના ડેમો જોવા માટે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ મફત રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે.