દિૃલ્હીમાં સતત બીજા દિૃવસ્ો પ્રદૃર્શન, ૨૦૦ લોકોની અટકાયત
કોકરોચ જનતા પાર્ટીના પ્રદૃર્શનન્ો લઇન્ો ઘણી અરજીઓ પર સુનાવણી
કોઈ મોટા પડકાર વગર મેટ્રો બંધ ન કરવામાં આવે:સુપ્રીમ કોર્ટ: કોનોટ પ્લેસમાં પોલીસ અન્ો આરએએફની લેગમાર્ચ
એસઆઇઆરમાં ગરબડી મામલે સીઇસી જ્ઞાન્ોશકુમારન્ો હટાવવાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી દ્વારા નવીદિૃલ્હીમાં સતત બીજા દિૃવસ્ો દૃેખાવો કરાયા હતા. કોનોટ પ્લેસ ખાત્ો મોટી સંખ્યામાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો એકઠા થયેલા એક્ટિવિસ્ટો પોસ્ટર્સ દૃર્શાવી દૃેખાવો કરી રહૃાા છે. પોલીસ દ્વારા ૨૦૦થી વધુ આંદૃોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
કોકરોચ જનતા પાર્ટીના પ્રદૃર્શનને લઈને ઘણી અરજીઓ પર સુનાવણી દૃરમિયાન સુપ્રીમ કોર્ટે કહૃાું કે પોલીસ દિૃલ્હીમાં લોકોને આવતા-જતાં ન રોકી શકે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદૃેશ જારી કરતા કહૃાું કે જ્યાં સુધી કાયદૃો વ્યવસ્થા માટે પડકાર ઉભો ન થાય ત્યાં સુધી મેટ્રોનું સંચાલન સામાન્ય રીતે થવું જોઈએ. આ સાથે ઈન્ટરનેટ ચાલૂ કરવામાં આવે અને વકીલોને તેનું કામ કરવાથી ન રોકી શકાય. સુપ્રીમ કોર્ટે દિૃલ્હી પોલીસને શહેરમાંથી બેરિકેિંટગ હટાવવાનો આદૃેશ આપ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે શનિવારે કુલ ૩૦૩ મેટ્રો સ્ટેશનમાંથી ૪૫ સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ ફાઈલ કરી કહેવામાં આવ્યું હતું કે જનપથ અને કર્તવ્ય પથની આસપાસના વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાને લઈને ન્યાયિક સમીક્ષી થવી જોઈએ. અમે આ વિષય પર વાત કરવા ઈચ્છીશું. પોલીસ જે કહી રહી છે તે કઈ રીતે આર્ટિકલ ૧૯ અને ૨૧ને અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત અધિકારીઓને કહૃાું કે તે બંધ કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની વિગતો નક્શા પર દૃેખાડે. બેંચએ કહૃાું કે તેનાથી ખ્યાલ આવશે કે મેટ્રો સ્ટેશન બંધ રહેવાથી લોકો પર કેટલો પ્પભાવ પડ્યો.
સુનાવણી દૃરમિયાન વરિષ્ઠ વકીલ શહદૃાન ફરાસતે કહૃાુ કે વલીકોને પણ ઘસેટી બસમાં ભરવામાં આવ્યા અને પછી દૃૂર જઈ ફેંકી દૃેવામાં આવ્યા. એક અન્ય વકીલે લોકોની અવરજવર પર િંચતા વ્યક્ત કરી. તેના પર સુપ્રીમ કોર્ટે કહૃાું કે વકીલોને તેનું કામ કરવાથી ન રોકી શકાય.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બંધારણના આર્ટિકલ ૧૯(૨) હેઠળ મેટ્રોનું નિયમિત સંચાલન જારી રાખવાનો આદૃેશ આપ્યો છે. કોર્ટે કહૃાું કે દિૃલ્હીમાંથી બેરિકેટ્સ હટાવવામાં આવે. સાથે ઈન્ટરનેટ ચાલૂ કરવાનો પણ આદૃેશ આપ્યો છે. ૧૬૩ લાગૂ કરવાની સૂચના ન આપવા પર જસ્ટિસ બાગચીએ કહૃાુ કે આ સૂચના વ્યક્તિગત રીતે આપવામાં આવતી નથી.
સુપ્રીમ કોર્ટે ૯ ઓક્ટોબરના આદૃેશના ઉલ્લંઘનના આરોપો પર સંબંધિત અધિકારીઓને કારણ દૃર્શાવો નોટિસ જારી કરી છે. કોર્ટે પૂછ્યું કે તેની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તેના પર વાંધો ઉઠાવ્યો. તેના પર જસ્ટિસ બાગચીએ કહૃાુ કે કારણ દૃર્શાવો નોટિસ અને અવમાનના નોટિસમાં અંતર હોય છે. કોર્ટે અવમાનના અરજીઓ અને બંદૃી પ્રત્યક્ષીકરણ અરજીઓ (કોઈ વ્યક્તિને અટકાયતમાંથી છોડાવવા માટે કોર્ટમાં કરવામાં આવેલી અરજી) પર પણ બધા સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે.
કોર્ટે પોતાના પાછલા આદૃેશનો ઉલ્લેખ કરતા કહૃાું કે અધિકારીઓને ૫૭ મેટ્રો સ્ટેશન બંધ કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કહેવામાં આવ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર જ્ઞાન્ોશકુમારના રાજીનામાની માગન્ો લઇન્ો કોકરોચ જનતા પાર્ટી દ્વારા સતત બીજા દિૃવસ્ો પણ વિરોધ પ્રદૃર્શન ચાલુ રહૃાુ હતું. જંતર મંતર ખાત્ો પોલીસના સખ્ત પહેરાન્ો કારણે કોનોટ પ્લેસ ખાત્ો વિવિધ વિદ્યાર્થી સંગઠનોના સભ્યો એકત્રિત થઈન્ો ઉગ્ર દૃેખાવો કર્યા હતા ત્યારે પોલીસ દ્વારા ત્ોમન્ો રોકવાના પ્રયાસો કરાતા દૃોડાદૃોડી સાથે તનાવ સર્જાયો હતો. પોલીસ્ો ૨૦૦થી વધુ દૃેખાવકારોની અટકાયત કરી હતી. દૃરમિયાન કોનોટ પ્લેસ ખાત્ો પોલીસ અન્ો આરએએફ દ્વારા લેગમાર્ચ કરવામાં આવી હતી.