દિૃલ્હીમાં સીજેપીના પ્રદૃર્શન દૃરમિયાન અટકાયત કરવામાં આવેલા લોકો પર સંયુક્ત રાષ્ટ્રએ િંચતા વ્યક્ત કરી
નવી દિૃલ્હીમાં ૧૦ ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટીના પ્રદૃર્શન દૃરમિયાન અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. તેના પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય ર્(ંૐઝ્રૐઇ) એ પ્રદૃર્શનકારીઓની અટકાયત કરવા પર િંચતા વ્યક્ત કરી છે. ડિટેન કરવામાં આવેલા લોકોમાં સામાજિક સંગઠન, વકીલ અને પત્રકારો સામેલ છે. તેના જવાબમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણીને ખોટી ગણાવી છે. સરકારે દૃેને દૃેશના આંતરિક મામલામાં દૃખલ આપવા માટે જવાબદૃાર ઠેરવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહૃાું કે ભારત દૃુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને અહીં બંધારણ શાંતિપૂર્ણ સભા કરવાનો અધિકાર આપે છે. ભારત પ્રમાણે આ અધિકારની રક્ષા દૃેશની સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયપાલિકા અને સ્વતંત્ર મીડિયા કરે છે. ભારતે તે પણ કહૃાું કે શાંતિપૂર્ણ સભાના અધિકાર પર જાહેર વ્યવસ્થા બનાવી રાખવા માટે યોગ્ય કાયદૃાકીય પ્રતિબંધ લાગૂ થઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા થામીન અલ-ખીતેને દિૃલ્હીમાં પ્રદૃર્શન પહેલા અને તે દૃરમિયાન મોટા પાયા પર લોકોની અટકાયત કરવાના સમાચાર પર િંચતા વ્યક્ત કરી છે. ંર્ૐઝ્રૐઇ એ ભારતીય અધિકારીઓને શાંતિપૂર્ણ રીતે પ્રદૃર્શન કરવાના અધિકારીનું સન્માન કરવાની અપીલ કરી છે. કાર્યાલયે કહૃાું કે આ અધિકાર પર લગાવવામાં આવેલા પ્રતિબંધ જરૂરિયાત અને યોગ્ય મર્યાદૃાની કસોટી પર ખરા ઉતરવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ તે પણ કહૃાું કે જો કોઈની મનમાની રીતે અટકાયત કરવામાં આવી છે તો તેને તત્કાલ અને કોઈ શરત વગર છોડી દૃેવા જોઈએ.
કોકરોચ જનતા પાર્ટીએ ૧૦ ઓક્ટોબરે દિૃલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીમાનાની માગને લઈને પ્રદૃર્શનનું આહ્વાન કર્યું હતું. એસઆઈઆરની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનો આરોપ છે કે આ પ્રક્રિયાને કારણે મોટી સંખ્યામાં લોકોના નામ મતદૃાર યાદૃીમાંથી હટાવવામાં આવ્યા છે.