નવી દિૃલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરૂધ્ધ વિરોધ પ્રદૃર્શન કરી વિપક્ષી ગઢબંધન ઇન્ડિયા બ્લોક દ્વારા રીટ દૃાખલ કરવા સુપ્રીમ કોર્ટ કુચ યોજી જઇ રહેલા લોકસભા વિપક્ષના ન્ોતા રાહુલ ગાંધી એક હાથમાં ભારતનું બંધારણ અને બીજા હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની ઢીગલી આકારની પ્રતિકૃતિ રૂપ હાથમાં પકડી દૃર્શાવી રહૃાા છે સાથે રાષ્ટ્રીય જનતા દૃળના ન્ોતા ત્ોજસ્વી યાદૃવ, સમાજવાદૃી પાર્ટીના વડા અખિલેશ યાદૃવ સહિત ૧૧ વિપક્ષી દૃળોના ન્ોતાઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે નજરે પડે છે.