Jai Hind

અદૃાણી એન્ટરપ્રાઇઝ અને જેબિલે ૫૦:૫૦ ડેટા સેન્ટર હાર્ડવેર ક્ષેત્રમાં સંયુક્ત સાહસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર માટે જરુરી સાધનોના ઉત્પાદૃન અને એસેમ્બલી માટે સૂચિત ૫૦:૫૦ સંયુક્ત સાહસની રૂપરેખા નક્કી કરતા એક બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર અદૃાણી જુથની મુખ્ય કંપની અદૃાણી એન્ટરપ્રાઇઝિસ લિ. અને વૈશ્ર્વિક એન્જિનિયિંરગ, સપ્લાય ચેઇન અને મેન્યુફેક્ચિંરગ કંપની જેબિલ ઇક્ધએ હસ્તાક્ષર કર્યા છે.આ સમજૂતી કરાર આખરી કરારોના અમલીકરણ, જરૂરી મંજૂરીઓ મેળવવા અને સામાન્ય શરતોની આપૂર્તિને આધીન રહેશે.
અગાઉ જૂન ૨૦૨૬માં અદૃાણી ગ્રુપ અને જેબિલ દ્વારા ભારતમાં છૈં અને ડેટા સેન્ટર માળખું અને મેન્યુફેક્ચિંરગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે વ્યૂહાત્મક જોડાણ કરવાના ઈરાદૃાની જાહેરાત બાદૃ આ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. અદૃાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદૃાણીએ કહૃાું હતું કે છૈં ક્રાંતિ માટે માત્ર અલ્ગોરિધમ્સમાં નવીનતાઓથી વિશેષ કરવા માટે ઊર્જા, હાઇપરસ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન કમ્પ્યુિંટગ અને ચોકસાઈપૂર્ણ ઉત્પાદૃન ભેગા મળી ’ઇન્ટેલિજન્સ ઇકોનોમી’ને વેગ આપે. તેવા એક સંપૂર્ણ નવા ઔદ્યોગિક માળખાની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે અદૃાણી જુથનો દ્રષ્ટિકોણ છૈં માળખાને ઊર્જા પૂરી પાડવા અને તેનું સંચાલન કરવાથી લઈને કમ્પ્યુિંટગની આગામી પેઢીને આકાર આપતી મહત્વપૂર્ણ સિસ્ટમ્સના ઇજનેરી અને ઉત્પાદૃન સુધીની પ્રગતિને આવરી લેતી છૈં વેલ્યુ ચેઇનમાં આગળ વધવાનો છે.
અદૃાણીએ જેબિલ સાથેનમ સૂચિત સંયુક્ત સાહસને આ ભવિષ્યના એક વ્યૂહાત્મક પગલું ગણાવતા કહૃાું હતું કે તે વૈશ્ર્વિક છૈં અર્થતંત્રનો ભૌતિક પાયો ઘડવામાં મદૃદૃ કરવા માટે જેબિલની વિશ્ર્વ-સ્તરીય એન્જિનિયિંરગ અને ઉત્પાદૃન ક્ષમતાઓને અદૃાણીની ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ ક્ષેત્રની સંકલિત શક્તિઓ સાથે જોડે છે.