Jai Hind

પીએફમાંથી ગમે ત્યારે નાણા ઉપાડવા પર રોક

ઇપીએફઓનો મોટો નિર્ણય

જો તમે પણ પીએફ ખાતામાંથી વારંવાર નાણાં ઉપાડો છો તો સાવધાન થઈ જજો, કારણ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈઁર્હ્લંએ એડવાન્સ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે દૃરેક કેટેગરી માટે પીએફમાંથી ઉપાડની ચોક્કસ લિમિટ નક્કી કરી દૃેવામાં આવી છે.
ઈઁર્હ્લંના સુધારેલા નિયમો હેઠળ આવશ્યક જરૂરિયાતો, આવાસ સંબંધિત ખર્ચાઓ અને સ્પેશિયલ કન્ડિશન માટે વિડ્રોઅલની મર્યાદૃા નક્કી કરાઈ છે. આ ગાઇડલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય એ સ્પષ્ટ કરવાનો છે કે, સભ્યો અલગ-અલગ હેતુઓ માટે પોતાની પીએફ બચતનો ઉપયોગ કેટલી વાર કરી શકે છે. ઈઁર્હ્લં એ વિડ્રોઅલને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચ્યું છે, આવશ્યક જરૂરિયાતો, આવાસ સંબંધિત જરૂરિયાતો અને સ્પેશિયલ કન્ડિશન.
શિક્ષણ સંબંધિત ખર્ચાઓ માટે સભ્ય પોતાની ઈપીએફ સભ્યપદૃની અવધિ દૃરમિયાન વધુમાં વધુ ૧૦ વાર ઉપાડ કરી શકે છે. આ જોગવાઈ સભ્ય અને તેમના પરિવારના શિક્ષણ ખર્ચને આવરી લે છે.