જય હિન્દ 1 hour ago શક્તિ પૂજાના પર્વ નવરાત્રિની ઉજવણી વચ્ચે આવતીકાલ શનિવારથી શરૂ થઇ રહેલા દૃુર્ગા પ્ાૂજાના તહેવારની ઉજવણીમાં ઉભી થનારી માંગન્ો પહોંચી વળવા માટે આસામના ગુવાહાટી શહેરમાં એક વેન્ડર વેચાણ માટે ગલગોટાના ફુલના હાર ગોઠવી રહૃાો છે.