યુનિસેફ અને ગેવી સાથે કરાર
ભારત બાયોટેકે, ગેવી, વેક્સીન એલાયન્સ અને યુનિસેફના સહયોગથી, વિશ્ર્વની પહેલી મેલેરિયા રસી, મોસ્કિવેક માટે એકસમાન િંકમતની જાહેરાત કરી. આ કરારથી રસીની િંકમતમાં આશરે ૪૦ ટકાનો ઘટાડો થશે.આનાથી ૨૦૨૭ થી ૨૦૨૯ વચ્ચે બાળપણના રસીકરણ કાર્યક્રમો માટે આશરે ેંજીઇં૫ કરોડની બચત થશે, અને સંપૂર્ણ ચાર-ડોઝ કોર્સ આશરે દૃસ લાખ વધારાના બાળકો સુધી પહોંચશે.
ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ફેસિલિટી ફોર ઇમ્યુનાઇઝેશન દ્વારા અગાઉથી ચુકવણી દ્વારા શક્ય બનેલ આ કરાર, રસીની િંકમત પ્રતિ ડોઝ ૫.૫૦ યુરો (આશરે રૂા.૫૮૫) સુધી ઘટાડશે, જે વર્તમાન િંકમતથી ૪૦ ટકાનો ઘટાડો છે.૨૦૨૭ ની શરૂઆતથી અમલમાં આવેલી આ નીચી િંકમત, મેલેરિયા રસી બજારને વધુ સ્પર્ધાત્મક બનાવવાના સતત પ્રયાસોને પ્રતિિંબબિત કરે છે. ય્જી, ઁછ્ૐ અને તેમના ભાગીદૃારો દ્વારા વિકસાવવામાં આવેલ ર્સ્જષ્ઠૈફટ્ઠષ્ઠ, ૨૦૨૧ માં વિશ્ર્વ આરોગ્ય સંગઠન દ્વારા ભલામણ કરાયેલ પ્રથમ મેલેરિયા રસી હતી.
