સાયબર સિક્યોરિટી પાછળ લાખોનો
ખર્ચ કરતી બ્ોન્કોનું
નાક સાયબર હુમલાખોરોએ કાપ્યું છે
આપણી ડિજિટલ ઓળખ કોઇ અજાણી વ્યક્તિના હાથમાં પહોંચી જાય તો ઘણું નુકસાન થઇ શકે છે. બ્ોન્કીંગ સંસ્થાઓના મામલામાં આ ઓળખ સુરક્ષિત રાખવી એટલા માટે મહત્વની હોય છે કે, હવે સાયબર ગુનાઓ લોકોનો જે સિસ્ટમ પર વિશ્ર્વાસ છે ત્ોના પર હુમલા કરે છે. દૃેશની સૌથી મોટી સરકારી બ્ોન્ક એસબીઆઇના ખાત્ોદૃારોની અંગત માહિતી ડાર્ક વેબ પર મળવાની ઘટના ખાત્ોદૃારોનો એ વિશ્ર્વાસ પર ઘા કરે છે જેમાં ખાત્ોદૃારો પોતાની અંગત માહિતી ત્ોમન્ો બ્ોન્ક પર વિશ્ર્વાસ હોવાથી આપતા હોય છે.
દૃેશની તમામ બ્ોન્કો અને અન્ય નાણાંકિય સંસ્થાઓ ત્ોમના ખાત્ોદૃારોની માહિતી સો તાળામાં બંધ રાખવામાં આવે છે ત્ોમ જણાવે છે પર સાયબર ગુન્ોગારો આ બધા તાળા તોડી ખાત્ોદૃારોની અંગત માહિતી તફડાવી લેતા હોય છે આથી ડેટા સુરક્ષાન્ો લઇ િંચતા વધી છે ત્ો બાબત સ્વભાવિક ગણાવી શકાય. આજે સાયબર ગુન્ોગારોન્ો બ્ોન્કમાં રહેલા કોઇપણ ખાતાનો પાસવર્ડ ચોરવાની જરૂર પડતી નથી. જો ત્ોમની પાસ્ો ખાત્ોદૃારની બધી માહિતી હોય તો આ સાયબર ગુન્ોગારો ખાત્ોદૃારોન્ો જાળમાં ફસાવી બ્ોન્કીંગ સિસ્ટમમાં છીંડા પાડી શકે છે.
સામાન્ય પ્રમાણમાં કોઇપણ વ્યક્તિ સાથે સાયબર ઠગાઇ થાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે, વપરાશકર્તાના સ્તર પર પોતાની ગુપ્ત માહિતી ભૂલથી આપવામાં આવી હતી જ્યારે બ્ોન્કીંગ સુરક્ષા તંત્રમાં આવું કૃત્ય કરનાર કોઇ બહારનો વ્યક્તિ અથવા ઠગની આ ભેદૃી ચાલ હોય છે. આથી દૃરેક વખત્ો દૃોષનો ટોપલો જેની સાથે સાયબર ગુનો થયો છે ત્ોના પર ઢોળવામાં આવે છે અન્ો આવા સાયબર ફ્રોડનો ભોગ બન્ોલાન્ો પોતાની સુરક્ષા સ્વયં કરવી જોઇએ ત્ોવી સ્ાૂચના આપવામાં આવતી હોય છે કોઇ સડક દૃુર્ઘટના થાય છે ત્યારે બ્ોદૃરકારી પ્ાૂર્વક વાહન હંકારનાર પર જવાબદૃારી નક્કી થતી હોય છે. જ્યારે કોઇ ઘરમાંથી અથવા અન્ય સ્થળેથી ચોરી થાય તો પોલીસ તંત્ર પાસ્ો એવી અપ્ોક્ષા રાખવામાં આવે છે ત્ોઓ તસ્કરોન્ો ઝડપી લઇ મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી કરે.
પરંતુ જ્યારે લોકોનો સંવેદૃનશીલ ડેટા લીક થાય છે ત્યારે ભાગ્યેજ તંત્રની જવાબદૃારી નક્કી થતી હોય છે. ઘણા ઓછા કિસ્સામાં આ વાત ઉજાગર થતી હોય છે કે, કેટલા ગ્રાહકોનો કયો ડેટા લીક થયો છે અન્ો ગ્રાહકન્ો થનારા સંભવિત નુકસાન મામલે કયા પગલાં ભરવામાં આવ્યા છે. જે અધિકારીઓનો ગુનો છે અથવા બ્ોજવાબદૃારી છે ઉપરાંત ટેકનીકલ એજન્સીઓ પર કાર્યવાહીન્ો લઇ ચુપકિદૃી સ્ોવી લેવામાં આવે છે. આ વાત યોગ્ય છે કે, સાયબર સુરક્ષાની મજબ્ાૂતી માટે સરકારી સ્તર પર તાજેતરમાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે. બ્ોન્કોની ૧૬૦૦ સિરિઝથી કરવામાં આવતા ફોન પર બન્ને તરફ સિરિઝથી કરવામાં આવતા ફોન પર બન્ને તરફ વાતચીતની સંમતિ અથવા ઓટીપી વાળાએસએમએસ એક જેવા કરવાના પ્રયાસ આ દિૃશામાં લેવામાં આવેલું મહત્વનું પગલું ગણી શકાય છે. ડેટા લીક થવાની બાબતન્ો સામાન્ય રીત્ો ટેકનીકલ ત્રુટિ અથવા સાયબર હુમલાનું પરિણામ માનવું જોઇએ નહીં. સંસ્થાના સ્તર પર ડેટા સુરક્ષામાં ભૂલ થવાના કારણે સૌથી પ્રથમ ગ્રાહકોનો અધિકાર, સુરક્ષા તથા જે ભૂલ કરવામાં આવી છે ત્ોન્ો મહત્વ આપવું જોઇએ. ડેટા સુરક્ષાની દિૃશામાં સંસ્થા તથા વ્યક્તિગત સ્તરે જવાબદૃારી નક્કી કરવી જોઇએ. ડેટા સુરક્ષામાં ખામી સર્જાય ત્યારે કોઇ એક જ વ્યક્તિ કે સંસ્થાન્ો દૃોષી ઠેરવી શકાય નહીં કારણ કે, આ એક જટિલ પ્રક્રિયા છે જેમાં અનેક સ્તરો સંકળાયેલા હોય છે.
ડેટા સુરક્ષાની પ્રાથમિક અને મુખ્ય જવાબદૃારી જે કંપની કે સંસ્થા પાસ્ો યુઝર્સનો ડેટા હોય ત્ોની રહે છે. જો કંપનીએ ડેટા સુરક્ષિત રાખવા માટે આધુનિક ટેકનોલોજી, ફાયર વોલ કે એન્ક્રિપ્સનનો ઉપયોગ કર્યો ન હોય, સુરક્ષા પાછળ પ્ાૂરતુ રોકાણ ન કરવું, સીઇઓ, સીટીઓ અને સીએસઓ જેવી વડી કચેરીઓ જો સાયબર સુરક્ષાન્ો પ્રાથમિકતા ન આપ્ો અન્ો જોખમોનું યોગ્ય મૂંલ્યાકન ન કરાવે તો ત્ોઓન્ો જવાબદૃાર ગણાવી શકાય. ઘણી વખત કર્મચારીઓની સાવચેતીના અભાવે જેમ કે, નબળા પાસવર્ડ રાખવા, શંકાસ્પદૃ લિક પર ક્લિક કરવું કે ફિિંશગનો ભોગ બનવું વગ્ોરે બાબતોથી હેકર્સન્ો માર્ગ મળે છે.
સીધી રીત્ો ડેટા ચોરી કે નુકસાન પહોંચાડવા માટે સાયબર ગુન્ોગારોન્ો જવાબદૃાર ગણાવી શકાય. કાયદૃાની ષ્ટિએ મુખ્ય ગુન્ોગારઆ લોકો છે અલબત્ત સંસ્થા પોતાની જવાબદૃારીમાંથી છટકી શકે નહીં. ઘણી કંપનીઓ પોતાની સર્વિસ માટે અન્ય થર્ડ-પાર્ટી સોફટવેર કે વેન્ડર્સનો ઉપયોગ કરે છે. જો ત્ો વેન્ડરની સિસ્ટમમાં સુરક્ષા સંબધિ છિડા હોય તો ત્ોના કારણે ડેટા લીક થાય છે તો ત્ો વેન્ડરની સાથે મુખ્ય કંપનીન્ો જવાબદૃાર ગણાવી શકાય.
