પીએમ મોદૃીએ આજે વારાણસીના નમો ઘાટ પર એર શો જોયો. આ શોમાં ૧૦૦ વિમાનોએ ભાગ લીધો. તેમાં રાફેલ અને સુખોઈ જેવા ૫૨ ફાઈટર પ્લેન પણ સામેલ હતા.આ એર શો ભારતીય વાયુસેનાના ૯૪મા સ્થાપના દિૃવસ પર આયોજિત કરવામાં આવ્યો હતો. તેનું નામ ’િંવગ્સ ઓવર ગંગા’ રાખવામાં આવ્યું હતું. પીએમ મોદૃી સાથે શો જોવા માટે રક્ષામંત્રી રાજનાથ િંસહ અને સીએમ યોગી પણ હાજર હતા. કાશીમાં એરશો દૃરમિયાન રાફેલ ફાઈટર પ્લેનની ગર્જનાથી આકાશ ગુંજી ઊઠ્યું. પીએમ મોદૃી ખૂબ જ ગંભીરતાથી વિમાનના કરતબ જોતા રહૃાા.
રિલેટેડ ન્યૂઝ
-
આનંદો… વર્ગ-4ના કર્મચારીઓને મળશે રૂા. 7 હજાર સુધીનું બોનસ
પંચાયત, બોર્ડ, નિગમના કર્મચારીઓને લાભ મળશે: રાજ્ય સરકારનો એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં... -
ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે વિજય: કંબોજ ‘પ્લેયર ઓફ ધ મેચ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરો છવાયા અર્શદૃીપને ચાર, બ્રારને ત્રણ અને કંબોજને બે વિકેટ:કોહલીની ફીફટી... -
લોરિડા ડિસ્ટ્રિક્ટમાંથી મેળવી ભવ્ય જીત અમેરિકી સંસદૃની ચૂંટણીમાં ભારતીય મૂળના પિયા ડાંડિયાનો વિજય થયો
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોમાં ભારતીય મૂળના ઉમેદૃવારોનો દૃબદૃબો જોવા મળી રહૃાો છે. લોરિડાની ૨૨મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ...
