દૃવા કંપનીઓએ મનમાની કરીને નિર્ધારિત દૃરો કરતાં વધુ ભાવે દૃવાઓ વેચી. સરકાર તેમની પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રક્રિયામાં રૂા.૮૪૪૭.૪ કરોડમાંથી માત્ર રૂા.૧૫૮૨.૪ કરોડ વસૂલવામાં આવ્યા છે. દૃવા કંપનીઓ પર લગામ લગાવવાના સરકારના પ્રયાસો ચાલુ છે.સરકારે અત્યાર સુધી બાકી રકમમાંથી માત્ર ૧૬% વસૂલ કરી છે, ૮૪% બાકી છે. બાકીની રકમમાંથી, રૂા.૫૮૦૦ કરોડથી વધુ કાનૂની વિવાદૃોમાં ફસાયેલા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આશરે રૂા.૨૦૦ કરોડ વસૂલવામાં આવશે, અને કેસ તેમને મોકલવામાં આવ્યા છે. રૂ.૨,૩૬૯.૩ કરોડની વસૂલાત પ્રક્રિયા ચાલુ છે.
રિલેટેડ ન્યૂઝ
-
આનંદો… વર્ગ-4ના કર્મચારીઓને મળશે રૂા. 7 હજાર સુધીનું બોનસ
પંચાયત, બોર્ડ, નિગમના કર્મચારીઓને લાભ મળશે: રાજ્ય સરકારનો એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં... -
ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટે વિજય: કંબોજ ‘પ્લેયર ઓફ ધ મેચ
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરો છવાયા અર્શદૃીપને ચાર, બ્રારને ત્રણ અને કંબોજને બે વિકેટ:કોહલીની ફીફટી... -
લોરિડા ડિસ્ટ્રિક્ટમાંથી મેળવી ભવ્ય જીત અમેરિકી સંસદૃની ચૂંટણીમાં ભારતીય મૂળના પિયા ડાંડિયાનો વિજય થયો
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીના પરિણામોમાં ભારતીય મૂળના ઉમેદૃવારોનો દૃબદૃબો જોવા મળી રહૃાો છે. લોરિડાની ૨૨મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ...
