બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દૃબાણ હવે વિધિવત રીતે તીવ્ર વાવાઝોડા ‘અર્નબ (ઝ્રઅષ્ઠર્ઙ્મહી છહિટ્ઠહ્વ) માં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ના સત્તાવાર અહેવાલ મુજબ, આ વાવાઝોડું ઝડપથી ઉત્તર-ઉત્તરપશ્ર્ચિમ દિૃશા તરફ આગળ વધી રહૃાું છે, જેના પ્રભાવ હેઠળ દૃેશના કુલ ૧૪ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદૃનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તટીય વિસ્તારોમાં ૬૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ગતિએ પવનો ફૂંકાઈ રહૃાા છે, જેની સીધી અને ગંભીર અસર ઓડિશા, આંધ્ર પ્રદૃેશ અને પશ્ર્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લ ની ટુકડીઓ તૈનાત કરી દૃેવામાં આવી છે તથા માછીમારોને આગામી દિૃવસોમાં દૃરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે.વાવાઝોડાના પગલે દૃક્ષિણ અને પૂર્વ ભારતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આંધ્ર પ્રદૃેશ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદૃને લઈને ‘રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે ઓડિશા, તેલંગાણા, પશ્ર્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ‘ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઝારખંડ, બિહાર અને દિૃલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ ૨૬ થી ૨૯ ઓક્ટોબર દૃરમિયાન વાદૃળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદૃની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
