બેલેટ પેપરની ચૂંટણી થઈ તો કોંગ્રેસ કેટલી બેઠકો જીતી?

ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદૃ (સ્ન્ઝ્ર) ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. ઉત્તર પ્રદૃેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની કુલ ૨૮ બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. ખાસ વાત એ છે કે આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી, જેને લઈને પીએમ મોદૃીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકીને કોંગ્રેસના પ્રદૃર્શન પર કટાક્ષ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ